gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપુરાઈ વિસ્તારનો રસ્તો ખુલ્લો કરવા 5 મકાનોની કમ્પાઉન્ડ વોલનો સફાયો | Compound walls of 5 houses demo…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
કપુરાઈ વિસ્તારનો રસ્તો ખુલ્લો કરવા 5 મકાનોની કમ્પાઉન્ડ વોલનો સફાયો | Compound walls of 5 houses demo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના છેવાડે વિસ્તારમાં આવેલી ટીપી 40માં આદિત્ય પેરેડાઇઝ બંગલોથી 12 મીટરના 90 મીટર જોડતા ખુલ્લા કરવાના રસ્તામાં અડચણરૂપ અને ગેરકાયદે બનેલા પાંચ મકાનોની કમ્પાઉન્ડ વોલ પર પાલિકાની દબાણ શાખાના બુલડોઝર ફરી વળતા ટીપીનો આ રસ્તો ખુલ્લો કરાયો હતો. 

શહેરના છેવાડે વિસ્તારમાં કપૂરાઈ ટીપી 40માં આદિત્ય પેરેડાઇઝ બંગલોથી 12 મીટરનો રસ્તો ખુલ્લો કરવાનો હતો. આ અંગે તપાસ દરમિયાન 90 મીટર જેટલા રોડ રસ્તા પર પાંચ જેટલા મકાનોની ગેરકાયદે કમ્પાઉન્ડ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી અગાઉ ઘટના સ્થળે કોઈ અઘટિત બનાવ બનતો રોકવા માટે મેડિકલ ટીમ, વીજ નિગમ ટીમ, ફાયરની ટીમ, તથા સ્થાનિક પોલીસ કાફલો અને એસઆરપી કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે રખાઈ હતી. દબાણ શાખા દ્વારા ટીપી 40 અંગે આદિત્ય પેરેડાઇઝ બંગ્લોઝથી 12 મીટરના રસ્તો ખુલ્લો કરવા માટે અંદાજિત 90 મીટરની જગ્યામાં બનેલા રહેણાંક પાંચ મકાનોની ગેરકાયદે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ વખતે સ્થાનિકોના ટોળેટોળા દબાણ શાખાની કાર્યવાહી જોવા માટે ઉમટયા હતા. પરંતુ ઘટના સ્થળે મોજૂદ પોલીસ કાફલાએ અને એસઆરપી જવાનોએ સંયમ દાખવીને ઘટના સ્થળેથી તમામને ખદેડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …
GUJARAT

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

June 9, 2026
જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અન…
GUJARAT

જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અન…

June 9, 2026
સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…
GUJARAT

સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…

June 9, 2026
Next Post
ભુવાનગરી બનેલી સંસ્કાર નગરીમાં કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે વધુ એક ભુવો પડ્યો | Another pothole…

ભુવાનગરી બનેલી સંસ્કાર નગરીમાં કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે વધુ એક ભુવો પડ્યો | Another pothole...

પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News …

પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News ...

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

1 year ago
વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી…

વડોદરામાં વાહન ચોર ટોળકીનો તરખાટ : કપુરાઈની ત્રણ સોસાયટીમાંથી ત્રણ દિવસમાં 9 વાહનોની ચોરી, ચોર ટોળકી…

6 months ago
વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

2 months ago
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News