gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News …

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત જિલ્લાના માંગરોળ ગામે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુકેમાં વસવાટ કરતા એક એનઆરઆઈ ઘોડાપ્રેમીને પોતાના ઘોડાને ગાજર ખવડાવતી વખતે ગંભીર ઈજા પહોંચી હતી. ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો ભાગ ચાવી લેતા તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ચાર કલાકની જટિલ સર્જરી કરીને ડોક્ટરોએ અંગૂઠો ફરીથી હાથ સાથે સફળતાપૂર્વક જોડી આપ્યો હતો.

અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠો ચાવી લીધો

મળતી માહિતી મુજબ, યુકેમાં રહેતા અને મૂળ માંગરોળ ગામના રહેવાસી સલીમભાઈને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. તેમના ફાર્મ હાઉસ પર ચાર જેટલા ઘોડા રાખવામાં આવ્યા છે અને તેઓ સમયાંતરે યુકેથી ખાસ ઘોડાઓની સંભાળ લેવા માટે ભારત આવતા રહે છે. તાજેતરમાં સલીમભાઈએ અંદાજે રૂ.12 લાખના ખર્ચે એક નવો ઘોડો ખરીદ્યો હતો. ઘોડાની દેખરેખ અને તાલીમ માટે તેઓ થોડા દિવસ પહેલાં જ યુકેથી માંગરોળ આવ્યા હતા. બે દિવસ અગાઉ બપોરના સમયે તેઓ પોતાના ફાર્મ પર ઘોડાને ગાજર ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઘોડાએ ગાજર સાથે તેમના જમણા હાથના અંગૂઠાનો અડધો ભાગ ચાવી લીધો હતો.

બરફમાં સુરક્ષિત રાખી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અંગૂઠો

ઘટના બાદ પરિવારજનો સલીમભાઈને તાત્કાલિક સારવાર માટે સુરત લઈ આવ્યા હતા. જોકે અંગૂઠાનો કાપાયેલો ભાગ ઘોડાના મોઢામાં જ રહ્યો હતો. પરિવારજનો અને ફાર્મના કર્મચારીઓએ લગભગ એક કલાક સુધી પ્રયત્નો કર્યા બાદ ઘોડાના મોઢામાંથી અંગૂઠાનો ભાગ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. અંગૂઠાનો કાપાયેલો ભાગ બહાર મળતા જ તેને તાત્કાલિક બરફમાં સુરક્ષિત રાખીને સુરતની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાત સર્જનોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું.

ચાર કલાકની સફળ માઇક્રો સર્જરી

ડોક્ટરો દ્વારા લગભગ ચાર કલાક સુધી ચાલેલી માઇક્રો સર્જરી બાદ અંગૂઠાનો ભાગ ફરીથી હાથ સાથે જોડવામાં આવ્યો હતો. સર્જરી સફળ રહી હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે અને દર્દીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, સલીમભાઈ ઘોડાઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને લગાવ યથાવત રાખશે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ફરી પોતાના ઘોડાઓની સંભાળ જાતે જ લેશે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: મકર-તુલા સહિત આ 4 રાશિના જાતકોનું નસીબ ચમકશે! સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના યોગ

આ ઘટના ઘોડા જેવા પાલતુ અને તાલીમબદ્ધ પ્રાણીઓ સાથે કામ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. સાથે જ સમયસર સારવાર અને કપાયેલા અંગના યોગ્ય સંરક્ષણને કારણે અંગ બચાવવામાં ડોક્ટરોને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …
GUJARAT

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

June 9, 2026
જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અન…
GUJARAT

જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ : મેનેજર સામે વિશ્વાસઘાત અન…

June 9, 2026
સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…
GUJARAT

સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના મોત | Three Dead…

June 9, 2026
Next Post
બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ...

વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che…

વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che...

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. ‘અપાર’ માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d…

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. 'અપાર' માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

મોંઘવારીમાં વધુ એક રાહતના સમાચાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં ઘટી બે વર્ષના તળિયે | wholesale inflation…

10 months ago
સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

10 months ago
અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું | ahmedabad 202…

અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ, મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું | ahmedabad 202…

9 months ago
પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News