gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં ગેરકાયદેસર વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કમ્પ્યુટર ટ્રેનર તરીકે નોકરી કરતા યુવકે બે શખ્સો સામે ઊંચા વ્યાજે નાણાં ધીરધાર આપીને લાખો રૂપિયાનું વ્યાજ વસૂલવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને લેપટોપ સહિતનો સામાન લઈ જવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીલ ગામમાં રહેતા ચંદનભાઈ અશોકભાઈ વિશ્વકર્મા મુજમહુડા વિસ્તારમાં આવેલી અનન્યા કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર ટ્રેનર તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ ફર્નિચરનો વ્યવસાય કરતા હતા. વર્ષ 2024 દરમિયાન તેમના ભાઈ નિલેશ વિશ્વકર્માના ગેરેજ પર આવતા વિકાસ સુરેન્દ્રસિંહ રાજપૂત અને ભરત પ્રધાનની સાથે તેમની ઓળખાણ થઈ હતી. વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત અંગે વાતચીત દરમિયાન બંનેએ મદદ કરવાની ખાતરી આપી હતી.

ચંદનભાઈના જણાવ્યા મુજબ અક્ષર ચોક નજીક આવેલી એક પાનની દુકાન પર થયેલી મુલાકાત દરમિયાન ભરત પ્રધાનાનીએ પોતાના ઘરના ફર્નિચરનું કામ સોંપ્યું હતું. રૂ.11 લાખમાં નક્કી થયેલું કામ પૂર્ણ થયા બાદ ચંદનભાઈએ પોતાના ધંધા માટે રૂ.1 લાખની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિકાસ રાજપૂત અને ભરત પ્રધાનાનીએ તેમને ધિરાણ આપવાની તૈયારી દર્શાવી હતી. ફરિયાદ મુજબ જૂન-2024માં આરોપીઓએ રૂ.1 લાખના ધિરાણ સામે રૂ.90 હજાર રોકડા આપ્યા હતા અને રૂ.10 હજાર વ્યાજ તરીકે અગાઉથી કાપી લીધા હતા. સાથે જ દર મહિને 10 ટકા વ્યાજ ચૂકવવાની શરત મૂકી હતી. ધિરાણની સુરક્ષા માટે ફરિયાદીનો HDFC બેન્કનો ચેક તેમજ તેમના ભાઈનો કોટક મહિન્દ્રા બેન્કનો ચેક લેવામાં આવ્યો હતો.

વ્યાજ પેટે મૂળ રકમ કરતાં વધુ ચૂકવણી

ચંદનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે જુલાઈ-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન તેમણે રૂ.80 હજાર રોકડ વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીથી એપ્રિલ-2025 દરમિયાન ભરત પ્રધાનાનીની પત્ની ગીતાબેનના બેન્ક ખાતામાં રૂ.31 હજાર જમા કરાવ્યા હતા. આમ કુલ રૂ.1.11 લાખથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવ્યા છતાં આરોપીઓની માંગણીઓ યથાવત રહી હતી.

વ્યાજની વધુ રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા વિકાસ રાજપૂત અને ભરત પ્રધાનાની ફરિયાદીના ભાઈના ગેરેજ પર પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ગાળો આપી ચક્રવર્તી વ્યાજ વસૂલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે જો વ્યાજની રકમ નહીં ચૂકવાય તો ગેરેજનો સામાન લઈ જઈ તેમાંથી વસૂલાત કરવામાં આવશે. આરોપીઓએ ધમકી આપ્યા બાદ ગેરેજમાં રહેલો સામાન તેમજ ફરિયાદીનું લેનોવો કંપનીનું લેપટોપ કબજે કરી લીધું હતું. સાથે જ પોલીસ ફરિયાદ કરવાના પરિણામે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીઓના કારણે ફરિયાદી લાંબા સમય સુધી ગભરાયેલા રહ્યા હતા અને પોલીસનો સંપર્ક કર્યો ન હતો. તાજેતરમાં વિકાસ રાજપૂત વિરુદ્ધ અન્ય ફરિયાદો નોંધાઈ હોવાની જાણ થતાં ચંદનભાઈએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિકાસ સુરેન્દ્રસિંહ રાજપૂત અને ભરત પ્રધાનાની સામે ગેરકાયદે વ્યાજખોરી, ધમકી અને માલસામાન કબજે કરવા સહિતના મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

July 25, 2026
Next Post
વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che…

વડોદરાની દીપક નાઇટ્રાઇટ સાથે 47 લાખની ઠગાઈ જર્મન કંપનીના નામે નકલી ઈ-મેઈલથી છેતરપિંડી | Vadodara che...

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. ‘અપાર’ માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d…

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. 'અપાર' માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

3 months ago
ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું! | The dumper that …

ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું! | The dumper that …

10 months ago
પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

2 months ago
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News