gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…
10
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : બનાવટી ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલી કરોડોની
છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે
ત્રણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી..

બનાવની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી
પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથીઅલગ – અલગ
બેંકના ડેબિટ કાર્ડ
, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.પૂછપરછ
દરમિયાન આ શખ્સે  તેની સાથે મદદગારીમાં
સોહિલખાન ફિરોજખાન  પઠાણ તથા મોહંમદઉમર
મોહંમદસાજીદ ચોખાવાલા સામેલ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્રણે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરીબ
લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક
એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક
, પાસબૂક,
એ.ટી.એમ. કાર્ડ સાથેની કિટ એન્થની નામના વ્યક્તિને મોકલી આપતા હતા.
આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા  હતા.

આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળી આવતા તેઓએ ખોટી રીતે ૪૧૬
એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં બેંક એકાઉન્ટમાં કરોડો રુપિયાના
ટ્રાન્ઝેકશન થયા હોવાનું અને કર્ણાટકા બેંકના મેનેજર પૂર્ણપ્રજ્ઞાા કુલકર્ણીની
સંડોવણી હોવાનું પણ ખુલવા પામ્યું હતું. પોલીસે ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી
અર્શદ ઉર્ફે અમન
, સોહેલખાન અને મોહંમદ ઉમરે જામીન અરજી મુકતા
ન્યાયાધીશે ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …

મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on ...

નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo…

નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo...

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવ્યાંગો માટે સરકારી નોકરીની તક, અંધજન મંડળ ખાતે 14 થી 16 એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો કેમ્પ | Governme…

12 months ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

8 months ago
અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

4 days ago
આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો | The definition of hidden income has been …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News