gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં ફૂંકી રહી છે, તો બીજી તરફ એ જ ઇતિહાસની સાક્ષી પૂરતા ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે અને સ્થાનિકો-મહિલાઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ તળાવના ગંદા પાણીમાં કપડાં-વાસણ ધોવા મજબૂર બની છે. આમ, મ્યુઝિયમ પાછળ કરોડોનો ખર્ચ કરાશે, પરંતુ પ્રજાની તરસ છિપાવવામાં તંત્ર નાકામ રહ્યું છે. તેવામાં સવાલ થાય છે કે, શું આને જ સરકાર ‘વિકાસ’ કહે છે?

લોથલના આંગણે તરસ્યું ગામ ‘સરગવાડા’

અમદાવાદના ધોળકાના ભાલ પંથકમાં આવેલા સરગવાડા ગામે ઉનાળાની શરૂઆત પહેલા જ ‘જળ સંકટ’ ઘેરાયું છે. છેલ્લા બે અઠવાડિયાથી નળમાં પાણી ન આવતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. ​​ગામના સીમ વિસ્તારમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લોથલ મ્યુઝિયમ બની રહ્યું છે, પરંતુ ‘દીવા તળે અંધારું’ હોય તેમ ખુદ સરગવાડા ગામ પાણી માટે રઝળપાટ કરી રહ્યું છે. પાણી માટે પોકાર કરતી મહિલાઓએ આપવીતી વ્યક્ત છે કે, ‘ઘરકામ કરવું, રસોઈ બનાવવી કે બાળકોને સાચવવા કરતા પણ વધુ સમય પાણી ભરવામાં જાય છે.’

'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા! 2 - image

પાણી માટે વલખાં મારતી મહિલાઓ

ભાલ વિસ્તાર હોવાથી હાલ ચણા અને ઘઉંની સિઝન ચાલી રહી છે, જેના કારણે પુરુષો ખેત મજૂરીએ જાય છે. તેવામાં ઘરની તમામ જવાબદારી સાથે પાણીની વ્યવસ્થા કરવાનું ભારણ મહિલાઓ પર આવી પડ્યું છે. 

'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા! 3 - image

પાણીની ​પાઈપલાઈનમાં ગેરકાયદે કનેક્શન સામે તંત્ર મૌન!

સ્થાનિકો મુજબ, ભોળાદ ગામ પાસેથી પસાર થતી મુખ્ય પાઈપલાઈનમાં અનેક ગેરકાયદે કનેક્શન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાલ પંથકની આ ધરતી પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું ‘અજવાળું’ પાથરવાની વાતો કરતું તંત્ર પોતાના જ નાક નીચે ચાલતા ગેરકાયદે કનેક્શનો સામે આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સવાલ એ થાય છે કે, આ કનેક્શનો કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે? તંત્રના મૌન પાછળનું કારણ શું?

આ પણ વાંચો: અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

મહિલાઓએ જણાવ્યું હતું કે, ‘પાણીની એટલી બધી સમસ્યા છે કે અમે 15 દિવસથી હેરાન થઈએ છીએ. પીવાનું પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે. તળાવના ગંદા પાણીમાં કપડાં ધોવા પડે છે, જેનાથી બીમારીનો ભય રહે છે. સરકાર મ્યુઝિયમ બનાવે છે પણ અમને પાણી નથી આપી શકતી.’

'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા! 4 - image

પાણી સમસ્યાની ગંભીરતાને જોતા હવે જિલ્લા વિકાસ અધિકારી(DDO) પોતે સરગવાડા ગામની મુલાકાત લેશે કે નહીં. તેમજ પાણીની પાઈપલાઈનમાં ચાલતા ગેરકાયદે કનેક્શનો સામે કડક કાર્યવાહી થાય અને ગામને નિયમિત પાણી મળતું રહે તેવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short...

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o...

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

7 months ago
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

2 months ago
કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…

7 months ago
ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r…

ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News