gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કર્ણાટકમાં નવાજૂનીના એંધાણ! સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી દરબારમાં, જાણો 3 સમીકરણો | karnataka con…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
કર્ણાટકમાં નવાજૂનીના એંધાણ! સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી દરબારમાં, જાણો 3 સમીકરણો | karnataka con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Congress Crisis 2026: વર્ષ 2028 ની વિધાનસભા ચૂંટણી પહેલાં કર્ણાટક કોંગ્રેસ સરકારમાં એક મોટા ‘રાજકીય ફેરફારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસે રાહુલ ગાંધીની હાજરીમાં એક હાઈ-લેવલ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં કર્ણાટકના નેતૃત્વ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે. ચૂંટણી બાદ ડી.કે. શિવકુમારને નેતૃત્વ મુદ્દે જે આશ્વાસન અપાયું હતું, તે અંતર્ગત આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી યથાવત, કેબિનેટમાં મોટો ફેરબદલ

આ પ્રથમ ફોર્મ્યુલા હેઠળ મુખ્યમંત્રી બદલવામાં નહીં આવે, પરંતુ પ્રશાસનને મજબૂત કરવા માટે કેબિનેટમાં મોટો ફેરફાર કરાશે. નબળી કામગીરી કરનારા મંત્રીઓને હટાવીને અહિંડા (Ahinda – લઘુમતી, પછાત વર્ગ અને દલિત) સમુદાયના નેતાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. આ ફેરફારમાં ડી.કે. શિવકુમારના સમર્થકોને પણ વધુ સ્થાન આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ થશે.

સિદ્ધારમૈયાની વિદાય? ડી.કે. શિવકુમાર બનશે સીએમ!

આ સૌથી સંવેદનશીલ અને મોટો વિકલ્પ છે. 2023માં જ્યારે સરકાર બની ત્યારે અઢી-અઢી વર્ષની સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાની ચર્ચા હતી. હવે જો તે ફોર્મ્યુલા લાગુ થાય, તો સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે અને કર્ણાટકની કમાન પ્રદેશ અધ્યક્ષ અને સંકટમોચક ગણાતા ડી.કે. શિવકુમારને સોંપાઈ શકે છે.

આ પણ વાંચો : ‘તાત્કાલિક કરાર પર સહી કરો…’, ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં!

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મલ્લિકાર્જુન ખડગે પોતે બનશે સીએમ

જો સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના જૂથો વચ્ચે કોઈ સહમતી ન સધાય અને ડેડલોક સર્જાય, તો મલ્લિકાર્જુન ખડગે પોતે સર્વસંમતિથી સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતરી શકે છે. ખડગે લાંબા સમયથી કર્ણાટકનું નેતૃત્વ કરવાની ઈચ્છા રાખે છે. જોકે, આ નિર્ણયથી દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં મોટો ફેરફાર કરવો પડશે.

રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીનું દબાણ

આ રાજકીય ગરમાવો એવા સમયે આવ્યો છે જ્યારે કર્ણાટકમાં રાજ્યસભાની ૩ બેઠકો (નામાંકનની છેલ્લી તારીખ 8 જૂન) અને વિધાન પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની પસંદગીને લઈને બંને જૂથો પોતપોતાના સમર્થકો માટે દબાણ કરી રહ્યા છે, જેથી હાઈકમાન્ડે સંતુલન જાળવવા માટે કાંટાળા માર્ગ પર ચાલવું પડશે. ડી.કે. શિવકુમારના સમર્થકો જાહેરમાં તેમને સીએમ બનાવવાની માંગ કરી ચૂક્યા છે, જ્યારે શિવકુમાર પોતે અત્યાર સુધી એમ જ કહેતા આવ્યા છે કે “સમય જ આનો જવાબ આપશે.” હવે જોવાનું એ રહેશે કે દિલ્હી દરબારમાંથી કર્ણાટક માટે શું નવો આદેશ છૂટે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડન…

ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડન...

જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag…

જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag...

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી …

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

10 months ago
૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા | two wanted accused arrested

૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા | two wanted accused arrested

11 months ago
અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News