gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જલુંદ ગામના યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોનો હુમલો | Three men attack a young man from…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
જલુંદ ગામના યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોનો હુમલો | Three men attack a young man from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા પુન્દ્રાસણ ગામ પાસે

અગાઉના ઝઘડાની અદાવત રાખીને ધોકાઓ વડે માર મારવામાં આવ્યો : યુવાન સારવાર હેઠળ, પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા પુન્દ્રાસણ ચાર રસ્તા પાસે ગઈકાલે બાઈક
ઉપર જઈ રહેલા જલુંદ ગામના યુવાન સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખીને ગામના જ ત્રણ
શખ્સો દ્વારા આંખમાં મરચાની ભૂકી નાખીને હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ
યુવાન સારવાર હેઠળ છે જ્યારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
તાલુકાના ઝાલુંદ ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, તે
તેમનું બાઈક લઈને પુન્દ્રાસણ ગામના ચાર રસ્તાથી આદરજ જતા રોડ ઉપર પસાર થઈ રહ્યા
હતા તે દરમિયાન એક બાઈક ઉપર ત્રણ જેટલા શખ્સો આવ્યા હતા. જેમાં તેમના ગામના
પ્રવિણસિંહ વિક્રમસિંહ વાઘેલા
,
દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવરાજસિંહ વિક્રમસિંહ વાઘેલા અને સુરપાલસિંહ નામના ત્રણ
વ્યક્તિઓએ તેમને ઊભા રાખ્યા હતા અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને દેવેન્દ્રસિંહ
દ્વારા તેમની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી. જેના કારણે જીતેન્દ્રસિંહને
દેખાતું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન પ્રવિણસિંહ અને સુરપાલસિંહ દ્વારા તેમના
હાથમાં રહેલી લોખંડની પાઇપ અને ધોકા વડે જીતેન્દ્રસિંહ ઉપર હુમલો કરી દેવામાં
આવ્યો હતો. જેના પગલે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ધમકી આપી હતી કે હવે
પછી જો અમારું નામ લીધું છે તો તને જીવતો રહેવા દઇશું નહીં. ત્યારબાદ આ શખ્સો
ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જીતેન્દ્રસિંહને
તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની
સારવાર શરૃ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે
ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him...

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n...

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

સરકારે વોડાફોન આઇડિયાની બાકી એજીઆર ૨૭ ટકા ઘટાડી ૬૪૦૪૬ કરોડ કરી | Govt slashes Voda Idea AGR dues by …

5 months ago
અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

9 months ago
ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India’s economic growth …

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India’s economic growth …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News