gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ :  કલોલના ખાત્રજ પાસે પૂરપાટ નીકળેલા અજાણ્યા વાહન ચાલકે
તેનું વાહન ગફલત ભરી રીતે હંકારીને રાહદારી યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં
ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે પોલીસે ફરાર થઈ
ગયેલા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે
.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસેના ખાત્રજ ગામે આવેલા
પટેલ પ્લાસ્ટિકમાં નોકરી કરતો પિન્ટુ ફુલચંદ નિશાદ નામનો યુવક રાજનગર ચોકડી પાસેથી
ચાલતા પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી અજાણ્યા વાહન
ચાલે કે તેનું વાહનપુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને યુવકને ટક્કર મારી હતી આ
અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કમ
કમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો બનાવ
અંગે પોલીસે વિક્રમ દેશરાજ નિશાદની ફરિયાદના આધારે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…
GUJARAT

March 1, 2026
જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

Next Post
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…

5 months ago
નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …

2 days ago
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

6 months ago
વડોદરામાં વધુ ૧૦ માધ્યમિક સ્કૂલોની વર્ગો બંધ કરવા ડીઈઓ સમક્ષ દરખાસ્ત | 10 granted schools of vadodar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News