gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાણીમાંથી કાઢી સીપીઆર અપાયો પરંતુ જીવ ન બચ્યો

પુત્રના જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવા પરિવાર સાથે રિસોર્ટમાં આવેલો યુવાન અચાનક બેભાન બની સ્વિમિંગ પુલમાં પડી ગયો

જેતપુર: ગોંડલ તાલુકાના કાગવડ પાસે આવેલા રિસોર્ટમાં આજે એક હ્ય્દયદ્રાવક ઘટના બની હતી. પરિવાર સાથે દીકરાના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરવા ગયેલા ૩૩ વર્ષીય યુવકનું અચાનક બેભાન થઇ ફસડાઇને સ્વિમિંગ પૂલમાં પડવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

ગોંડલના નવાગામના રહેવાસી અજયભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૩) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પરિવાર સાથે પિકનિક માટે હેવન રિસોર્ટ પહોંચ્યા હતા. શનિવારે તેમના પુત્ર વિહાનનો જન્મદિવસ હતો અને આજે અજયભાઇની મેરેજ એનિવર્સરી હોવાથી પરિવારમાં ઉત્સાહ હતો.

બપોરે આશરે ૧ વાગ્યાના સુમારે અજયભાઇ તેના ૯ વર્ષના પુત્ર સાથે સ્વિમિંગ પૂલમાં નહાઇને બહાર ઉભા હતા. આ દરમિયાન તે અચાનક બેભાન બની પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સ્વિમિંગ પૂલ આસપાસ હાજર અન્ય લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢી સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ૧૦૮ મારફતે તેમને તાત્કાલિક વીરપુર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના પરિવારમાં માતા-પિતા, પત્ની, નાનો ભાઇ અને ૯ વર્ષનો પુત્ર છે. અચાનક બનેલા કરૂણ બનાવના પગલે સમગ્ર નવાગામ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. મૃતદેહને હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારબાદ સચોટ કારણ જાણવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…

ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp...

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg…

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 10400 બોક્સની આવક | Kesar mango auction beg...

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

7 months ago
અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

4 months ago
જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

4 months ago
RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News