gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahesh Vasava Leaves BJP: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.

'કામને ન્યાય ન મળતા...' દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું 2 - image

મહેશ વસાવા 11મી માર્ચ 2024માં ભાજપમાં જોડાયા હતા

ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.’ જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક્રમ

ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઇ હતી. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ બીટીપી પાર્ટીના સ્થાપક છે. જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો. ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તો તેમણે બહુ શાનથી કહ્યું હતું કે, ‘આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે.’ હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે  ભાજપમાં મારા કામને કોઈ ન્યાય મળતો નથી. 

'કામને ન્યાય ન મળતા...' દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …
GUJARAT

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

March 31, 2026
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…
GUJARAT

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

March 31, 2026
એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…
GUJARAT

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

March 31, 2026
Next Post
વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp…

વડોદરાના વિવિધ વિસ્તારમાં 16 થી 25 એપ્રિલ સુધી રહેશે વીજ કાપ, 4 કલાક વીજ પુરવઠો ખોરવાશે | Power supp...

‘ભૂવા નગરી’ વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર …

'ભૂવા નગરી' વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર ...

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow…

સંસદના પરિસરમાં પાલતુ કૂતરું લાવ્યા કોંગ્રેસના મહિલા સાંસદ, ભાજપના વિરોધ પર આપ્યો જવાબ | renuka chow…

4 months ago
વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

4 months ago
ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you…

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you…

8 months ago
ભુજના આધેડને એકાંતમાં મળવા બોલાવી લૂંટી લીધાઃ બેની ધરપકડ, સુત્રધાર ભાગ્યો

ભુજના આધેડને એકાંતમાં મળવા બોલાવી લૂંટી લીધાઃ બેની ધરપકડ, સુત્રધાર ભાગ્યો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News