gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
કારમાંથી રૂા. 1.07 લાખની મતા ભરેલી બેગ ઉઠાવી બે શખ્સ ફરાર | Two men abscond after snatching a bag wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની પીપલગ ચોકડી પાસેની ઘટના

– અનલોક કાર મૂકી અમદાવાદના વેપારી ગૃહ ઉદ્યોગમાં ગયા ત્યારે બાઈક ઉપર ઉઠાવગીર આવેલા શખ્સ કળા કરી ગયા

નડિયાદ : નડિયાદ નજીક પીપલગ ચોકડી પાસે બાઈક ઉપર આવેલા બે ઉઠાવગીરો કારમાંથી રૂા. ૧.૦૭ લાખની મત્તા ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અમદાવાદના વેપારીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

અમદાવાદના ઓઢવ ખાતે રહેતા અક્ષરભાઈ ધનસુખકુમાર ઠક્કર (ઉં.વ.૨૩) ધંધાના કામ માટે ગઈકાલે કાર લઈને નડિયાદ ખાતે આવ્યા હતા. બપોરના સમયે તેઓ કાર લઈને નડિયાદ નજીકની પીપલગ ચોકડી પાસે પેટલાદ રોડ પર આવેલા લાઈવ કેળાની વેફર બનાવતા ગૃહ ઉદ્યોગ ખાતે ગયા હતા. અક્ષર ઠક્કર કારને લોક માર્યા વગર ગૃહ ઉદ્યોગમાં પ્રવેશ કરીને માલિક સાથે ધંધાકીય વાતચીત કરતા હતા. દરમિયાન બાઈક પર આવેલા બે ઉઠાવગીરો ગૃહ ઉદ્યોગની બહાર પાર્ક કરેલી અક્ષર ઠક્કરની કારનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા હતા. 

કારની આગળની સીટમાં મુકેલા ધંધાના કામ અર્થેના રોકડા રૂા. ૩૫,૦૦૦, એક સોનાની વીંટી અને એક સ્માર્ટ વોચ સહિત અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ ૧,૦૭,૦૦૦ રૂપિયાની કિંમતની મતા ભરેલી બેગ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગૃહ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીએ આ ઘટના જોતા તેણે તાત્કાલિક અક્ષર ઠક્કરને આ અંગે વાકેફ કર્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ અંગે તફડંચીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…
GUJARAT

February 11, 2026
બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

Next Post
મહુવામાં બીજા દિવસે પણ અર્ધો ઈંચ વરસાદ | Half an inch of rain in Mahuva for the second day

જેસરમાં ઔદ્યોગિક એકમોવાળા વિસ્તારોમાં વીજ ધાંધિયા | Electricity vendors in areas with industrial uni…

જેસરમાં ઔદ્યોગિક એકમોવાળા વિસ્તારોમાં વીજ ધાંધિયા | Electricity vendors in areas with industrial uni...

ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તૈયારી શરૂ, ગાંધી મેદાનમાં શપથ લેશે નીતિશ કુમાર, બોલાવી કેબિનેટની બે…

3 months ago
IndiGo અને DGCAની કાઢી ઝાટકણી, જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં, 15 દિવસ બાદ ફરી બેઠક | IndiGo Fligh…

2 months ago
આણંદના ચિખોદરામાં ભાડે રિક્ષા બંધ કરતા દંપતી સહિત ત્રણને ચપ્પુના ઘા ઝીંક્યા | couple were attacked w…

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News