gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદની આંગડિયા  પેઢીમાંથી રૂપિયા મેળવી લીધા પછી ડિલરે મોબાઇલ બંધ કરી દીધો

વડોદરા : કાર વેચાણના રૂપિયા બારોબાર કાર ડિલરે મેળવી  લઇને છેતરપિંડી કરી  હોવાની  ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ અમરદીપ ટાઉનશિપમાં રહેતા જીજ્ઞોશકુમાર રણછોડભાઇ બારિયા કન્સટ્રક્શનનું કામ કરે છે. તેના પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થયા છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘર માટે અમે સેકન્ડ હેન્ડ કારની શોધમાં હતા.

 ઓ.એલ.એક્સ. પર એક કારનો ફોટો અને ડિટેલ મૂક્યા હતા.  ગાડીના માલિક કિંજલભાઇ કનૈયાલાલ કોઠારી (રહે. આરાધ્યા ડિવાઇન, ભવન પાર્ટી પ્લોટની સામે, વાઘોડિયા રોડ) સાથે વાતચીત થઇ હતી.  ગાડી મને  પસંદ પડતા ૩.૨૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો.

 ત્યારબાદ કિંજલભાઇએ મને કહ્યું હતું કે, મારી ગાડીની લેવડ – દેવડ અંગે  કાર – ટ્વેન્ટી ફોરના ડિલર ધવલભાઇ સાથે વાતચીત કરવાનું કહી ધવલભાઇનો નંબર આપ્યો હતો. ધવલભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,મારે કિંજલભાઇને સામે એક ગાડી આપવાની છે. 

જેથી, હું તમને ૧૦ હજાર જેટલું ડિસ્કાઉન્ટ આપીશ. તેમના કહેવાથી મેં  કિંજલભાઇના એકાઉન્ટમાં ૩  હજાર ટોકન પેટે કિંજલભાઇને ટ્રાન્સફર કર્યા હતા. ધવલભાઇએ બાકીનું પેમેન્ટ આંગડિયા પેઢીમાં મોકલવાનું કહેતા અમે ૩.૦૭ લાખ જમા કરાવ્યા હતા. આ રૂપિયા અમદાવાદ ખાતેથી ધવલભાઇએ મેળવી લીધા  હતા. ધવલભાઇએ તેની સામે  કિંજલભાઇને બીજી ગાડી  આપી નહતી અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી, કિંજલભાઇએ મને તેમની કાર આપી નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
GUJARAT

March 25, 2026
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

Next Post
જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack…

જિલ્લામાં કામચલાઉ ફટાકડા સ્ટોલ માટે 770 અરજી આવી | 770 applications received for temporary firecrack...

હળવદમાં ભારે બફારા બાદ વીજળીના કડાકા સાથે વરસાદ | Heavy rains followed by lightning in Halvad

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં ઘટાડો, રાંધણ ગેસમાં એપ્રિલના વધારા બાદ કોઈ રાહત નહીં | Commercial LPG gas…

11 months ago
રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

5 months ago
મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | …

8 months ago
લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય | Fear of accidents due to the dominance o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News