gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને હાલ ગાંધીનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શૌચક્રિયા માટે નીકળેલી બાળકી પર વિકૃત આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ

ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી, ત્યારે જ અંધારામાં છુપાયેલા એક હવસખોરે તેને ઝડપી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય બાદ વિકૃત આરોપી બાળકીને તેના ઘર પાસે મૂકીને ભાગી ગયો હતો. ભયના માર્યા ગભરાયેલી બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી. માસૂમ બાળકી ડરને કારણે શું બન્યું તે કહી શકી નહોતી, પણ માત્ર એટલું જ કહ્યું કે, ‘ભૂત આવ્યું હતું’ અને ત્યાર બાદ તે જઈને સૂઈ ગઈ હતી. બાળકીના આ શબ્દોએ ઘટનાની ભયાનકતાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

દુષ્કર્મી આરોપી બિહારનો વતની

સૂત્ર મુજબ મળતી માહિતીને આધારે  આરોપી રામસિંગ બિહારનો વતની છે, તે સેક્ટર 25 જીઆઇડીસીની એક ડેરીમાં કામ કરતો હતો. તે દુષ્કર્મના ઈરાદે રાત્રે સેક્ટર 24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ફરતો હતો. જ્યાં બાળકી બહાર શૌચક્રિયા માટે નીકળતા તકનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ થઈ હતી. જે બાદ આજે ઘટનાનું રિકન્ટ્રક્શન કરવા માટે સ્થળ પર પોલીસ કાફલા સાથે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી એક ગોળી દુષ્કર્મી આરોપીના પગમાં વાગી હતી. આ ઉપરાંત ગત 10 દિવસમાં એક દુષ્કર્મ તેમજ એક ડબલ મર્ડરના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.

11 ડિસેમ્બરે આટકોટ દુષ્કર્મના આરોપી પર થયું હતું ફાયરિંગ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી પર બનેલા અતિ ગંભીર દુષ્કર્મ અને હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહે પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી ભૂલનો એકરાર કર્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.’ આરોપીના આ શબ્દો પોલીસની સખતાઈ દર્શાવે છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે આરોપી રામસિંહની ધરપકડની કાર્યવાહી દરમિયાન નાટકીય વળાંક આવ્યો હતો. પોલીસે આરોપી રામસિંહને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીના પગમાં ઇજા થઈ હતી અને તે ઝડપાઈ ગયો હતો.આ કાર્યવાહીમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીએ આરોપીને માત્ર ગુનો કબૂલ કરવા મજબૂર નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં ન આવવા અને આવી ભૂલ ક્યારેય ન કરવાના વચન પણ આપ્યા છે. આ કિસ્સામાં પોલીસે દાખવેલી આક્રમકતાને કારણે રાજ્યમાં ગુના આચરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે.

16 ડિસેમ્બરે ડબલ મર્ડર કેસના આરોપી પર થયું હતું પોલીસ ફાયરિંગ

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ થયું હતું. મુખ્ય સૂત્રધાર શિવા ટકલા નામનો આરોપી ફરાર હોવાથી મંગળવારે (16 ડિસેમ્બર) બાતમીના આધારે પોલીસ તેને પકડવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી શિવાએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.  સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 1 ડિસેમ્બરના રોજ માત્ર 20 હજારની ઉઘરાણી મામલે કુખ્યાત બુટલેગર સહિતના આરોપીઓએ ત્રણ યુવાનનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ ત્રણેય  યુવકને ઢોર માર મારીને ક્રૂરતા આચરી હતી. સમગ્ર ઘટનામાં સોએબ શેખ અને નાઝીમનું મોત નીપજ્યું હતું, જે બાદ પોલીસ જાપ્તામાંથી આરોપીએ છટકવાનો પ્રયાસ કરતાં તેને પગમાં ગોળી મારવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી સુરાપુરાધામ ભોળાદ ભાલ શ્રી દાનભા બાપુ ના ૪૪ માં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
GUJARAT

શ્રી સુરાપુરાધામ ભોળાદ ભાલ શ્રી દાનભા બાપુ ના ૪૪ માં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

November 17, 2026
ગઢડાના નીંગાળા ગામે જમીનના શેઢાની તકરારમાં બે ભાઈઓ પર હુમલો; કાન અને માથામાં ગંભીર ઈજા
GUJARAT

ગઢડાના નીંગાળા ગામે જમીનના શેઢાની તકરારમાં બે ભાઈઓ પર હુમલો; કાન અને માથામાં ગંભીર ઈજા

November 17, 2026
Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…
GUJARAT

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…

November 16, 2026
Next Post
પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N…

પાલડી લાફા કાંડમાં નવો વળાંક? વાઈરલ વીડિયો Vs પોલીસ ફૂટેજ, મહિલાનો વધુ એક વીડિયો જાહેર | Ahmedabad N...

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી….

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી....

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes…

મહારાષ્ટ્રમાં તૂટ્યું મહાવિકાસ અઘાડી ગઠબંધન? એકલા હાથે BMC ચૂંટણી લડશે કોંગ્રેસ | Congress to contes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-‘વસૂલી સરકાર’ | …

ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-‘વસૂલી સરકાર’ | …

5 months ago
બોટાદમાં બોલેરો પિક-અપ વાહનની પલ્ટી, 2 ના મોત, 25 થી વધુને ઇજા | Bolero pick up vehicle overturns in…

બોટાદમાં બોલેરો પિક-અપ વાહનની પલ્ટી, 2 ના મોત, 25 થી વધુને ઇજા | Bolero pick up vehicle overturns in…

11 months ago
રાજ્યના ૯ જિલ્લાની ૧૦ પેટા તિજોરી કચેરીઓ કાયમી બંધ કરી દેવાશે | 10 sub tressury office will close

રાજ્યના ૯ જિલ્લાની ૧૦ પેટા તિજોરી કચેરીઓ કાયમી બંધ કરી દેવાશે | 10 sub tressury office will close

1 year ago
પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

પત્નીના પિયર ગયા પછી પતિનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Husband commits suicide by hanging himself after …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News