gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઇમ હાઇ, ચાંદી પણ રૅકોર્ડ ટોચે | Gold …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in Business
0 0
0
કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઇમ હાઇ, ચાંદી પણ રૅકોર્ડ ટોચે | Gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price All Time High: વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે કિંમતી ધાતુમાં રૅકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. દેશભરમાં આજે સોના અને ચાંદીનો ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. એમસીએક્સ સોનું પણ ઓલટાઇમ હાઇ નોંધાયું છે. કિંમતી ધાતુ બજારમાં સોના કરતાં ચાંદીમાં મજબૂત તેજી જોવા મળી છે. 

અમદાવાદમાં સોનું 3900 રૂપિયા મોંઘું થયું

અમદાવાદમાં આજે સોનાની કિંમતમાં રૂ. 1000નો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળા સાથે 999 સોનું રૅકોર્ડ રૂ.1,07,700 પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. 995 સોનાનો ભાનવ રૂ. 107400 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. અમદાવાદ સોની બજારમાં સોનાનો ભાવ છેલ્લા પાંચ દિવસથી રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોનું રૂ. 3900 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વધતી ઔદ્યોગિક માગના કારણે સોના કરતાં ચાંદીમાં મોંઘવારી સતત વધી રહી છે. ચાંદીમાં છેલ્લા એક સપ્તાહમાં રૂ. 6000 પ્રતિ કિગ્રાનો ઉછાળો નોંધાયો છે. 

ચાંદી પણ સર્વોચ્ચ ટોચે

અમદાવાદમાં આજે ચાંદીની કિંમત રૂ. 1122500 પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી. જે ગત શનિવારની તુલનાએ રૂ. 3000 ઉછળી છે. ઉલ્લેખનીય છે, ભારતમાં હવે ચાંદીના ઘરેણાં માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી સરકારે ચાંદીના ઘરેણાં પર નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે. તે હજુ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકોની ઇચ્છા પર આધાર રાખે છે. એનો અર્થ એ કે, જો તમે ઇચ્છો તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો, અથવા હૉલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણા જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે, ભારતમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ પહેલાથી જ ફરજિયાત છે.

MCX પર સોના અને ચાંદીમાં તોતિંગ ઉછાળો 

 MCX પર સોનાનો 3 ઑક્ટોબરનો વાયદો આજે રૂ. 1,03,899 પર ખુલ્યા બાદ બપોરે 12 વાગ્યાની આસપાસ રૂ. 1,05,729ની રૅકોર્ડ બ્રેક ટોચે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો રૂ. 124990 પ્રતિ 10 કિગ્રાની ઓલટાઇમ હાઇ સપાટીએ ક્વોટ થયો હતો. સાંજે 5.20 વાગ્યે સોનું રૂ. 928 ઉછળી 104752 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2039 ઉછળી રૂ. 122410 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ રહ્યો હતો.

કિંમતી ધાતુમાં આકર્ષક તેજી, અમદાવાદમાં સોનું વધુ 1000 ઉછળી ઓલટાઇમ હાઇ, ચાંદી પણ રૅકોર્ડ ટોચે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…
Business

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

June 13, 2026
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …
Business

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

June 13, 2026
સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…
Business

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

June 13, 2026
Next Post
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit…

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit...

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા | amb…

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા | amb...

શેરબજારની સાપ્તાહિક શરુઆત પોઝિટીવ, સેન્સેક્સ 555 પોઇન્ટ ઉછળ્યો, મૂડીમાં 5.21 લાખ કરોડનો વધારો | sens…

શેરબજારની સાપ્તાહિક શરુઆત પોઝિટીવ, સેન્સેક્સ 555 પોઇન્ટ ઉછળ્યો, મૂડીમાં 5.21 લાખ કરોડનો વધારો | sens...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

10 months ago
મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o…

મહી નદીમાં 69,000 ક્યૂસેક પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામમાં રેડ એલર્ટ | Red alert in 26 villages o…

10 months ago
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

2 months ago
ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f…

ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ | Yellow alert f…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News