gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડભાણ હાઈવે અશિયન ફૂડ નજીકથી 

– પોલીસે દારૂનો જથ્થો, આઈસર, સહિતની એક કરોડથી વધુની મત્તા જપ્ત કરી, 3 સામે ગુનો 

નડિયાદ : ખેડા એસઓજીએ નેશનલ હાઇવે નંબર-૪૮ પર ડભાણ એશિયન ફૂડ નજીક ઊભેલી આઇસર ગાડીમાંથી કિંમત રૂપિયા ૯૩,૩૧,૨૦૦ની વિદેશી દારૂની ૨૯,૭૬૦ બોટલના જથ્થા સાથે આઇસર ગાડીના ચાલકને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એસ.ઓ.જી શનિવારે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસીંગની બંધ બોડીની આઇસર વડોદરા તરફથી અમદાવાદ તરફ જતા સવસ રોડ ઉપર ડભાણ એશીયન ફુડની સામે ઉભી રહેલ છે. જે આઇસરમાં શંકાસ્પદ પ્રતિબંધિત જથ્થો ભરેલ છે. જેથી ખેડા એસઓજી, નડિયાદ પોલીસે આઇસર ગાડીની તલાસી લેતા આઇસરની અંદર પ્લાસ્ટીકના એર બબલ રોલની આડમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની પેટીઓ નંગ-૬૨૦, બોટલો નંગ-૨૯,૭૬૦ (કિંમત રૂ. ૯૩,૩૧,૨૦૦)ના જથ્થા સાથે ગાડી ચાલક પપ્પુ રતનલાલ માંગી લાલ ચૌહાણ મળી આવ્યો હતો.

પોલીસે કિં. રૂ. દસ લાખની આઇસર, રોકડ રકમ રૂપિયા ૨,૦૦૦, કિં.રૂ. ૫ હજારનો મોબાઈલ, આઇસરમાંથી મળેલા કિં.રૂ.૬,૫૦૦ના બબલ રોલ નંગ ૬૫ મળી કુલ કિં.રૂ.૧,૦૩,૪૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. જ્યારે આઇસર ગાડીના માલિક મીણાજી (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) તેમજ વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વોન્ટેડ હોવાનું જાણવામાં આવ્યું છે. આ બનાવ અંગે એસ.ઓ.જી.ખેડાની ફરિયાદ આધારે નડીયાદ રૂરલ પોલીસે ગાડીના ચાલક પપ્પુ રતન માંગીલાલ ચૌહાણ (રહે, દિધથાન, સાગોલ, તા.પીથમપુર) આઇસર ગાડીના માલિક મીણાજી (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો બુટલેગર સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

Next Post
મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V...

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee...

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુમાં વાદળ ફાટતા પૂરથી ભારે તારાજી, ત્રણનાં મોત | Cloudburst floods cause widespread devastation …

10 months ago
હુમલાના ત્રણ બનાવઃ કારેલીબાગમાં હોમગાર્ડ પર ચપ્પુથી હુમલો,કેશ કલેક્શન ઓછું થતાં કર્મચારીને માર માર્ય…

4 months ago
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

2 months ago
છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News