gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શનિવાર,27 ડિસેમ્બર,2025

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહીતની અરજી સંદર્ભમાં
છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી કોર્પોરેશનના શહેરના માત્ર સાત રોડ જ હોય એમ તેમ
આરસ્તાઓ ઉપરથી ટ્રાફિકની સમસ્યા ઉકેલવાના નામે દબાણો દુર કરી રહયા છે.આ બાબતને લઈ
ટી.પી.કમિટીની બેઠકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.એક તબકકે કમિટીમાં એસ્ટેટના
અધિકારીઓને કહેવાયુ
, તમે
કામગીરી કરો છો તેવુ બતાવવા માંગો છો તો શહેરના ૭૬ રોડ ઉપર દબાણના કારણે ટ્રાફિકની
સમસ્યા છે. તમામ રોડ ઉપરથી દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યા દુર કરવા ચોકકસ પોલીસી
બનાવો.

શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ તથા ફૂટપાથ ઉપરના દબાણના કારણે
ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે.બીજી તરફ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ જયારે જયારે
આ જાહેરહીતની અરજીની સુનવણી કોર્ટમાં હાથ ધરાવાની હોય એ પહેલા અચાનક એકશનમાં આવી
લારી
,ગલ્લા
સહિતના દબાણો દુર કરવા ઝૂંબેશ શરૃ કરી દે છે. આ બાબતની ટી.પી.કમિટીમાં ટીકા પણ થઈ
હતી.એક સભ્યે એસ્ટેટના અધિકારીને ત્યાં સુધી કહયુ
, હાઈકોર્ટ કહે પછી જ તમને શહેરના વિવિધ રસ્તાઓ ઉપર દબાણ વધી
ગયા હોવાનુ દેખાય છે. આ સમસ્યા તો ઘણાં વર્ષોથી શહેરીજનો સહન કરી રહયા છે.એકને ગોળ
અને બીજાને ખોળ એવી કામગીરી કરવાની ના હોય. તમારે શહેરના દબાણો દુર કરી ટ્રાફિકની
સમસ્યા હળવી જ કરવી તો તમામ ૪૮ વોર્ડ માટે તેનુ પ્લાનિંગ કરી કરવી જોઈએ.

શહેરના મધ્ય ઝોનમાં ટ્રાફિકની સૌથી વધુ સમસ્યા

સિવિલ હોસ્પિટલ રોડ,
ખાનપુર, નમસ્તે સર્કલથી
શાહીબાગ અંડરબ્રિજ
, દિલ્હી દરવાજાથી
નમસ્તે સર્કલ
,લાલદરવાજા,ખમાસાથી વિકટોરીયા
ગાર્ડન
, રામેશ્વરથી
રત્ન સાગર રોડ
, રીલીફ રોડ, ગાંધીરોડ,રાયપુર દરવાજા રોડ,પાંચકુવા,ગીતા મંદિર રોડ

અન્ય ઝોનના કેટલા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા

ઝોન    રોડની સંખ્યા

પૂર્વ    ૨૨

ઉ.પ.   ૦૬

દ.પ.   ૦૨

ઉત્તર   ૧૦

પશ્ચિમ  ૦૬

દક્ષિણ  ૧૫

શહેરના માત્ર નવ રસ્તા ઉપર જ દબાણ દુર કરાય છે

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણી
સંદર્ભમાં  શહેરના નવ રસ્તા ઉપરના જ દબાણ
એસ્ટેટ વિભાગ દુર કરતુ હોવાનો ટી.પી.કમિટી બેઠકમા આક્ષેપ કરાયો હતો. એસ.જી.હાઈવે
, જજીસ બંગલો રોડ, ઘાટલોડીયાથી
ગુજરાત હાઈકોર્ટ
, સીજીરોડ,સીજીરોડથી
નારણપુરા ચાર રસ્તા
, નારણપુરા
ચાર રસ્તાથી અંકુર  અને અંકુરથી
શાસ્ત્રીનગર તથા વાડજ સર્કલથી દધીચી બ્રિજ અને દધીચી બ્રિજથી દિલ્હી દરવાજા રોડ
ઉપરથી એસ્ટેટ વિભાગ રોજ દબાણ હટાવવાની કામગીરી કરે છે.

લાચાર માણસની આજીવિકા ના છીનવાય એનુ ધ્યાન રાખવા સુચન

        કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી એક
મહિનાથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપર બેસતા ફેરીયા
,લારી અને ગલ્લાના દબાણ દુર કરાય છે.આ ઝૂંબેશમાં  રોડ ઉપર નડતરરુપ ના હોય અને રોજ ૧૫૦૦થી ૨૦૦૦ની
ચીજ વસ્તુ વેચી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા હોય એવા ફેરીયાઓના પણ માલસામાન જપ્ત
કરી લેવાતા કેટલાકે ચેરમેન પ્રિતિશ મહેતા સમક્ષ રજૂઆત કરી હતી. ચેરમેને અધિકારીઓને
કહયુ
, અમે એમ
નથી કહેતા કે રોડ ઉપરના દબાણો દુર ના કરો.પરંતુ જે નડતરરુપ નથી.અંદરના એવા રસ્તા
ઉપર ચીજ વસ્તુ વેચી ગુજરાન ચલાવતા હોય તેવા લાચાર માણસની આજીવિકા ના છીનવતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…
GUJARAT

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

May 8, 2026
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

May 8, 2026
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
GUJARAT

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

May 8, 2026
Next Post
ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..’, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ

'દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..', પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા | Surendranagar NA Land Scam:…

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા | Surendranagar NA Land Scam:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

1 year ago
ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ… ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc…

ટૂંક સમમયાં સમાન્ય માણસ પણ ખઈ શકશે આ મોંઘુ ફળ… ભારતે કરી લીધી મોટી ડીલ | Kiwi Fruit Price To Reduc…

5 months ago
ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

2 months ago
2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News