gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | kis…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત બુટલેગરના પૌત્રએ નિર્દોષ એક્ટિવા ચાલકને ઉડાવ્યો, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | kis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident:  ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કડક વલણના પગલે ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે તેની મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર વડે એક નિર્દોષ એક્ટિવાચાલકનો જીવ લીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવાની જયહિન્દ સોસાયટીમાં રહેતા અને સેલ્સમેન તરીકે નોકરી કરતા મહેન્દ્ર ગોહિલ પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે સમયે આદિત્યસિંહ રાઠોડે પોતાની કાર બેફામ ગતિએ હંકારીને મહેન્દ્રભાઈના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આ પણ વાંચો: ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન

અકસ્માત સર્જાયા બાદ કારચાલક આદિત્યસિંહ રાઠોડ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જોકે, આ ઘટના બાદ આદિત્યસિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાની કારમાં હથિયારો સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કારચાલક આદિત્યસિંહ રાઠોડના પિતા અને દાદા બંને કુખ્યાત બુટલેગર તરીકે જાણીતા છે. પોલીસે આદિત્યસિંહ રાઠોડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ અને બાપુનગરમાં અસામાજિક તત્ત્વોના આતંક બાદ પોલીસ વડાએ રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર હતી. જેમાં 3264 બુટલેગરોનો સમાવેશ કર્યો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે અમદાવાદમાંથી કેટલાક બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જનાર બુટલેગર પરિવાર સામે આ પ્રકારે કોઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ તો આગામી સમય બતાવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …
GUJARAT

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

April 1, 2026
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…
GUJARAT

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

April 1, 2026
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…
GUJARAT

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

April 1, 2026
Next Post
અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut...

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went…

એક્સપ્રેસ-હાઈવે પર ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છતાં અનેકવાર દેખાતા અકસ્માતની દહેશત | video went...

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra…

કોણ છે એ યુવા સાંસદ જેના ભાષણ પર ગુસ્સે થઈ ગયા PM મોદી, બાદમાં માફ પણ કર્યા | who is congress mp pra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

8 months ago
નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો

3 months ago
પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

5 months ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News