gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in Business
0 0
0
સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને વિશ્વ ફરી આર્થિક વિકાસની પટરી પર આવવાના પ્રયાસોમાં પગલાં લેવા માંડયા સાથે ભારતમાં પણ વિદેશી રોકાણ પ્રવાહને આકર્ષવા નાણા પ્રધાન નિર્મલા સીતારામન તેમ જ રિઝર્વ બેંક દ્વારા લેવાઈ રહેલા પગલાંથી વિદેશી રોકાણનો પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે. આ સાથે આજે શેરોમાં સતત પાંચમાં દિવસે શેરોમાં તેજીનો વાદળો વરસતા રહ્યા હતા. સેકન્ડરી માર્કેટ સાથે હવે પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીનો સળવળાટ વધવા લાગતાં સેન્ટીમેન્ટ તેજીનું જળવાયું હતું.  નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મેગા આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરી દેવાતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૧૯, જૂનના ૪૯મી એજીએમ પૂર્વે જિયોના આઈપીઓ સંબંધિત સળવળાટે આજે ફંડોએ શેરોમાં ખરીદી જાળવી હતી. સેન્સેક્સ આરંભિક આંચકામાં ૨૦૨.૬૨ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૯૫૩  સુધી આવી અંતે ૨૫૪.૩૬ પોઈન્ટ વધીને ૭૭૪૦૯.૯૮ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સ આજે ઘટયામથાળેથી ૪૫૭ ુપોઈન્ટ વધ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૦૩૬.૯૫ સુધી આવી અંતે ૮૨.૩૦ પોઈન્ટ વધીને ૨૪૧૬૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં તેજી 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોને એફસીએનઆર(બી) અને એનઆરઈ થાપણો પર વ્યાજ દરની ટોચ મર્યાદા દૂર કરાતા બેંકોને ફાયદો થવાની અપેક્ષાએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની સક્રિય લેવાલી વધતાં વ્યાપક તેજીનો સળવળાટ જોવાયો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૮૫ વધીને રૂ.૧૦૪૨.૮૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૧૭૬.૧૫, યશ બેંક ૩૮ પૈસા વધીને રૂ.૨૫.૪૯, એચડીએફસી બેંક રૂ.૧૧.૭૫ વધીને રૂ.૭૯૮.૫૫, એક્સિસ બેંક રૂ.૯.૬૦ વધીને રૂ.૧૩૬૦.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૪૯.૨૮ પોઈન્ટ વધીને ૬૫૩૫૪.૮૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝમાં નવી ખરીદી

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની  આજે અવિરત પસંદગીની ખરીદી રહી હતી.  જીઈ વર્નોવા રૂ.૯૩.૨૦ વધીને રૂ.૫૨૪૬.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૩૨૯.૬૦ વધીને રૂ.૩૬,૨૮૫.૩૫, એબીબી ઈન્ડિયા રૂ.૫૧.૦૫ વધીને રૂ.૭૨૨૭, સિમેન્સ રૂ.૨૨.૭૫ વધીને રૂ.૩૭૪૬.૮૦, ડાટાપેટર્નસ રૂ.૨૭.૯૫ વધીને રૂ.૪૮૦૧.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૫૫.૬૪ પોઈન્ટ વધીને ૮૨૬૮૪.૨૩ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી ઘટાડે મોટી ખરીદી કરી હતી. હાઈકલ રૂ.૮.૪૦ વધીને રૂ.૧૯૮.૫૦, વિમતા લેબ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૫૬૬.૬૦, ગ્લેક્સો રૂ.૬૮ વધીને રૂ.૨૨૬૬.૮૫, લુપીન રૂ.૬૦.૭૦ વધીને રૂ.૨૩૨૭.૫૦, માર્કસન્સ રૂ.૬.૫૫ વધીને રૂ.૨૬૧.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૩૧.૩૪ પોઈન્ટ વધીને ૪૭૪૮૪.૬૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી 

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. અલબત સિલેક્ટિવ શેરો પૂરતી તેજી મર્યાદિત રહી હતી. સેઈલ રૂ.૨.૪૦ વધીને રૂ.૧૮૨.૧૦, ટાટા સ્ટીલ રૂ.૧.૫૫ વધીને રૂ.૨૦૦.૫૫, એનએમડીસી રૂ.૮૮.૪૯, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬.૯૦ વધીને રૂ.૧૨૯૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૮૪.૦૩ પોઈન્ટ વધીને ૪૨૦૯૨.૪૧ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું.  ઈન્ફોસીસ રૂ.૩૦.૮૫ ઘટીને રૂ.૧૧૨૭.૨૫, ટાટા ટેકનોલોજી રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૭૫૩.૫૫, બીએલએસઈ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૨૨૫.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૧૫.૧૭ પોઈન્ટ ઘટીને ૨૭૮૨૧.૮૬ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૩૫૧૭ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦૨૫.૨૦  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૫૧૬.૮૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

રોકાણકારોની સંપતિ વધી

સેન્સેક્સ, નિફટીમાં અવિરત પાંચમાં દિવસે ફંડોએ તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ જળવાતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૮  લાખ કરોડ વધીને રૂ.૪૭૭.૬૦  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg's f...

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader...

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ - રાજકીય આગેવાનો - સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

જલાલપુર ગામના સાસુ અને વહુને મારામારીના કેસમાં બે માસની સજા | Mother in law and daughter in law from…

9 months ago
જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

3 months ago
VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

3 months ago
મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca…

મધ્ય પ્રદેશના રીવામાં બેફામ કારે કંકોત્રી વહેંચવા જતાં પિતા-પુત્ર સહિત 3ને ફંગોળ્યા, 3 મોત | audi ca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News