gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ | VD Satheesan to T…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ | VD Satheesan to T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

VD Satheesan oath ceremony: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની કારમી હાર સાથે જ રાજ્યમાંથી ડાબેરી શાસનની વિદાય થઈ છે અને હવે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ રાજ્યની 140 બેઠકોમાંથી 102 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવતા નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. આ ભવ્ય વિજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશને આજે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક ઐતિહાસિક સમારોહમાં કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે 21 સભ્યોના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા છે, જેમાં અનુભવી અને યુવા ચહેરાઓનું અદ્ભુત સંતુલન રાખવામાં આવ્યું છે. આ શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત દેશભરના વિપક્ષી દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહ્યા.

21 સભ્યોનું પૂર્ણ મંત્રીમંડળ અને દિગ્ગજોની હાજરી

આ ઐતિહાસિક શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશન ઉપરાંત 20 મંત્રીઓ ધરાવતા ‘પૂર્ણ કેબિનેટ’ને પણ શપથ લેવડાવવામાં આવ્યા છે. આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પરિણામોમાં ડાબેરીઓનો સફાયો

કોંગ્રેસના નેતૃત્વવાળા આ ગઠબંધને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઈ(એમ)ના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને સત્તા પરથી હટાવીને પ્રચંડ બહુમતી મેળવી છે. 140 સભ્યોની વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થયું હતું અને 4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં UDF ને 102 બેઠકો પર ઐતિહાસિક જીત મળી હતી, જ્યારે LDF ને માત્ર 35 બેઠકો અને ભાજપને 3 બેઠકો મળી શકી હતી.

આ પણ વાંચો: શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા

11 દિવસના મંથન બાદ સતીશનના નામ પર મહોર

ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં કોંગ્રેસ હાઈકમાન્ડને 11 દિવસનો સમય લાગ્યો હતો. આ રેસમાં વી.ડી. સતીશનની સાથે કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા. પરંતુ આખરે હાઈકમાન્ડે સતીશન પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 61 વર્ષીય વી.ડી. સતીશને છેલ્લા પાંચ વર્ષથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે શાનદાર ભૂમિકા ભજવી છે અને કેરળમાં પાયાના સ્તરે કોંગ્રેસ સંગઠનને ફરીથી મજબૂત અને જીવંત કરવાનો શ્રેય પણ તેમને જ ફાળે જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 'પોસ્ટમોર્ટમ' | ...

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે...', દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch...

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

3 months ago
વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

વેનેઝુએલાએ તેના ભંડારમાં 5.40 લાખ કરોડના બિટકોઇન છૂપાવ્યાં છે | Venezuela has hidden Bitcoin worth 5…

4 months ago
મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo…

મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા | the tickets of around 15 fo…

1 month ago
‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ લગાવ્યો

‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ લગાવ્યો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News