gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેશોદ અને માંગરોળ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
કેશોદ અને માંગરોળ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને આજ રોજ કેશોદ ખાતે કેશોદ અને માંગરોળ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અંતર્ગત રાજ્ય સરકારની ફાળવેલી સહાયમાંથી આ ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. જેમાં માંગરોળ એસટી ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૬૬ લાખ અને કેશોદ એસટી ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૫૨ લાખના ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન વર્કશોપનું નિર્માણ થનાર છે.

આ પ્રસંગે મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાએ ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈજીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

તે ઉપરાંત મંત્રી શ્રીના હસ્તે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ખાતે આવેલ હિન્દુ સ્મશાનમાં સરકારશ્રીની ૧૫મી નાણાપંચ (૨૦૨૨–૨૩)ની ગ્રાન્ટમાંથી રૂપિયા ૪૨ લાખના ખર્ચે નિર્મિત ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે મંત્રીશ્રીએ કેશોદ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરી તેમનો હાલચાલ પુછ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલાળા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયતાભાઈ સિમોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, એસટી જુનાગઢ વિભાગના નિયામક શ્રી વી.બી. ડાંગર, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ શોભના બાલશ કેશોદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…
GUJARAT

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

February 12, 2026
ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …
GUJARAT

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

February 12, 2026
જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …
GUJARAT

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …

February 12, 2026
Next Post
જામજોધપુરના મેથાણ ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષીય કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફા…

જામજોધપુરના મેથાણ ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષીય કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફા...

કેરળના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ભાજપનો મેયર, તિરુવનંતપુરમમાં વી વી રાજેશને 100માંથી 51 વોટ | bjp sc…

કેરળના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ભાજપનો મેયર, તિરુવનંતપુરમમાં વી વી રાજેશને 100માંથી 51 વોટ | bjp sc...

જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y…

જામનગર-જોડીયા હાઈવે રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બાઇક સવાર યુવાનનું ટ્રકની ઠોકરે અંતરિયાળ મૃત્યુ | y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

5 hours ago
સિક્કા ગામની દુબઈ કોલોનીમાંથી મોટર સાયકલની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of theft of mo…

સિક્કા ગામની દુબઈ કોલોનીમાંથી મોટર સાયકલની ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint of theft of mo…

4 months ago
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

2 weeks ago
અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Police Ar…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News