gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2025
in Business
0 0
0
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Photo Courtesy : NMACC

India Weekend Cultural Fest in New York : આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં NMCC ( નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ) દ્વારા ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશ વિદેશથી જાણીતી હસ્તીઓ ‘ઈન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમમાં પહોંચશે. જે પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ખાસ વીડિયો સંદેશ પાઠવ્યો છે. 

નીતા અંબાણીએ શેર કર્યો ખાસ સંદેશો

નીતા અંબાણીએ કહ્યું કે ત્રણ દિવસનો આ કાર્યક્રમ ભારતીય વારસાનો ઉત્સવ છે, જે ભારતનો આત્મા અને તેની મહિમા ઉજાગર કરશે. આપણી સંસ્કૃતિ, કળા, શિલ્પ, ગીત, નૃત્ય, ફેશન અને ભોજન વિશ્વ સમક્ષ પર પ્રસ્તુત કરીશું. આ અમારી પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રસ્તુતિ છે, જેના માટે ન્યૂયોર્ક શહેરથી સારી જગ્યા હોઈ શકે નહીં. હું આપ સૌને આ અવિસ્મરણીય અનુભવ માટે હાર્દિક આમંત્રણ આપું છું.’ 

શું છે આ ઈન્ડિયા વીકેન્ડ? 

વીકેન્ડની શરૂઆતમાં ડેવિડ એચ. કોચ થિયેટરમાં ભારતના સૌથી મોટા ડ્રામા મેકિંગ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’નું યુ. એસ. પ્રીમિયર કરવામાં આવશે. 100થી વધુ કલાકારો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા વસ્ત્રો પહેરશે. સંગીતમાં અજય-અતુલ, કોરિયોગ્રાફીમાં મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ જેવા કલાકારો સામેલ હશે. 

ઉદ્ઘાટનની રાત્રે આમંત્રિત લોકો માટે રેડ-કાર્પેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રેડ કાર્પેટ પર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર ‘સ્વદેશ ફેશન શો’ પણ કરવામાં આવશે. સાથે જ જાણીતા શેફ વિકાસ ખન્ના હાથે તૈયાર કરાયેલા વ્યંજનોની મદદથી પ્રાચીનથી આધુનિક ભારતની યાત્રા રજૂ કરશે. 

વિવિધ કાર્યક્રમો 

ઈન્ડિયા વીકેન્ડમાં ડેમરોશ પાર્કમાં ‘ઈન્ડિયન બજાર’ પણ ખોલવામાં આવશે જેમાં ભારતીય ફેશન, વસ્ત્ર અને સંગીતનો અનુભવ આપશે. દરરોજ ભજન, મંત્રોચ્ચાર અને ગીતા પાઠ સાથે કાર્યક્રમ શરૂ થશે. યોગ માટે વર્કશોપ તથા બોલિવૂડ નૃત્ય પણ દર્શાવાશે. 

13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ગરબા અને દાંડિયા રાસનું વિશેષ આયોજન કરવામાં આવશે. છેલ્લા દિવસે સિતાર વાદક રિષભ શર્મા શાસ્ત્રીય સંગીત પ્રસ્તુત કરશે. ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈન્ડિયા વીકેન્ડ’ કાર્યક્રમનું સમાપન ફૂલોની હોળી સાથે કરાશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
‘ભારતે 8 પાકિસ્તાની એરબેઝ નષ્ટ કર્યા, એટલા માટે યુદ્ધ અટક્યું’, એસ. જયશંકરનું મોટું નિવેદન

'ભારતે 8 પાકિસ્તાની એરબેઝ નષ્ટ કર્યા, એટલા માટે યુદ્ધ અટક્યું', એસ. જયશંકરનું મોટું નિવેદન

રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

દિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના 16 મૂલ્યાંકન કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણતાના આરે | work of checking answer sheets of GSEB board exams at 16 centers in Vadodara is nearing completion

1 year ago
વડોદરામાં છાણીના પદમલા વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન પકડાયું, 71 લાખની દારૂની 33,840 બોટલ કબજે | …

5 months ago
ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

4 weeks ago
સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News