gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને વડોદરા પ્રભારીએ ભાજપ પર પ્રહારો કરી જણાવ્યું કે, આ ચૂંટણીમાં વીએમસી ગુમાવી રહેલ ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરી રહી છે.

વોર્ડ નંબર ૨નાં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ભાજપના આગેવાનો સમક્ષ રડતાં રડતાં ઉમેદવારી પરત ખેંચવાની સહી કરવા મજબૂર થઈ છે. આ અંગે કોંગ્રેસે ચૂંટણી કમિશ્નર તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે.

કનુ પ્રજાપતિએ ગુરુજીની આજ્ઞા અને સમાજના આગેવાનો સાથે સલાહ લઈ ટિકિટ મેળવી હતી, પરંતુ ભાજપ અને દલસુખ પ્રજાપતિ તરફથી થયેલા દબાણ બાદ ઉમેદવારી પાછી ખેંચવી પડી છે.

વધુમાં જણાવ્યું કે, વડોદરામાં કુલ ૧૫ કોંગ્રેસ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા ભાજપ દ્વારા દબાણ કરાયું છે. આજે અલગ અલગ ઘટના દરમ્યાન ઝપાઝપી થતાં પોલીસે ૩૦ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. વડોદરા જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ છે.

ભૂમિ પ્રજાપતિ, કનુ પ્રજાપતિ તેમજ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સામે પક્ષ અનુશાસન ભંગ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાશે.

તો બીજીતરફ, કોંગ્રેસ વર્તુળોમાં એ વાતનો ગણગણાટ છે કે, પાયાના કાર્યકરોની અવગણના કરી વ્હાલા-દવલાની નીતિ અપનાવી રાતોરાત ઉભા કરાયેલા ઉમેદવારોના કારણે જ આ પરિસ્થિતી સર્જાઈ છે.

ફોર્મ પરત નહીં ખેંચું, હું વેચાવાનો નથી વોર્ડ રના કોંગ્રેસ ઉમેદવારનો મક્કમ મિજાજ

વોર્ડ નંબર રમાં ભમિ પ્રજાપતિ બાદ કોંગ્રેસના બીજા ઉમેદવાર દીપક પટેલ પર પણ ઉમેદવારી પરત ખેંચવા દબાણ કરાયું છે.

દીપક પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને જુદી જુદી ઓફરો પણ અપાઈ છે. તેમ છતાં તેઓ ચૂંટણી લડવાના નિર્ણય પર અડગ છે. પરિણામ જે આવે તે, પણ હું ફોર્મ પરત ખેંચવાનો નથી એમ તેમણે દૃઢતાથી કહ્યું છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે દીપક પટેલ પર અંગત સ્તરે પણ દબાણ ઊભું કરાયું છે. સુરતથી તેમના વેવાઈ પક્ષ તરફથી ફોન કરાવી ઉમેદવારી પાછી નહીં ખેંચો તો સંબંધ રહેશે નહીં એવી ધમકી સુધ્ધા અપાઈ હોવાનું જણાવ્યું છે.

વધુમાં કહ્યું કે, અંગત સંબંધો અને રાજકીય દબાણ છતાં તેઓ ડગવાના નથી. લોકોનો ભરપૂર સાથ અને સ્નેહ મળી રહ્યો છે, જે તેમને લડવાની હિંમત આપે છે. હું વેચાવાનો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds …
GUJARAT

વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds …

May 31, 2026
બાઇકની ટક્કર વાગતા ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત | Pedestrian injured in bike collision dies dur…
GUJARAT

બાઇકની ટક્કર વાગતા ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત | Pedestrian injured in bike collision dies dur…

May 31, 2026
મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો | Attack on a young man and his friends who w…
GUJARAT

મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો | Attack on a young man and his friends who w…

May 31, 2026
Next Post
સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

સાબરમતી ખાલી થતાં જ 'ખજાના'ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક...

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma...

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2…

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2…

9 months ago
સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000…

સોનું રૂ.1,55,000 બોલાતાં નવો ઈતિહાસ : ચાંદી ઉછળી રૂ.3,23,000 | New history as gold hits Rs 1 55 000…

4 months ago
યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

4 months ago
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News