gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Umargam Election Officer Self-destruction Case: વલસાડમાં ઉમરગામના ચૂંટણી અધિકારીના ચકચારી બનેલા આપઘાત કેસમાં વાપી રેલવે પોલીસ(જીઆરપી)ના અધિકારીએ તપાસ શરૂ કરી છે. બુધવારે(15 એપ્રિલ, 2026) એફએસએલની મદદથી ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ કર્યુ હતું. જો કે, કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ દ્વારા કચેરીના કર્મચારીઓના નિવેદન અને ફૂટેજ લેવાની પણ કામગીરી કરાશે.

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ

ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ-2 બેઠક પર અપક્ષ ઉમેદવારના પત્રક રદ કરવા ભાજપના નેતા અને વકીલોના દબાણને લઈ ચૂંટણી અધિકારી એવા મામલતદાર દલપત બ્રાહ્મણકાચ્છ માનસિક તણાવમાં આવી ગયા હતા. એટલું જ નહીં પણ ભારે દબાણને કારણે તેઓ રાત્રે ઉમેદવારના પત્રક અમાન્ય કે માન્ય રાખવા? તે અંગે નિર્ણય કરવા જણાવાયું હતું. જો કે, નિર્ણય જાહેર કરે તે પહેલા જ દલપત બ્રાહ્મણકાચ્છ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આદિવાસી સમાજ અને સરકારી કર્મચારીઓ સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી.

રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આજે વાપી રેલવે પોલીસ મથક(જીઆરપી)ના અધિકારી અને ટીમ ઉમરગામ એફએસએલની ટીમ સાથે ઉમરગામ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મામલતદાર ઓફિસ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યુ હતું. જો કે, કોઈ સ્યુસાઇડ નોટ મળી ન હતી. બંને સ્થળે પંચકયાસ પણ કરાયો હતો. પોલીસ દ્વારા આ કેસમાં કચેરીના અધિકારી અને કર્મચારીઓના નિવેદનો અને સીસી ટીવી ફુટેજ મેળવવામાં આવશે. જિલ્લા કલેક્ટર પણ ચૂંટણી અધિકારીના આપઘાત કેસમાં તપાસ સોંપે તો સત્ય બહાર આવી શકશે તેમાં બે મત નથી.

આ પણ વાંચો: VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

વલસાડ જિલ્લા કોંગ્રેસે કડક કાર્યવાહીની કરી માગ

ઉમરગામના ચૂંટણી અધિકારીએ(મામલતદાર) ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને પ્રતિનિધી મંડળે વલસાડ જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના અનૈતિક દબાણને કારણે ચૂંટણી અધિકારી મામલતદારે આપઘાત કરવાની ફરજ પડી એમ જણાવ્યું હતું. મામલતદારના આપઘાત કેસમાં કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata ...

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami...

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

2 years ago
સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service …

સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service …

1 year ago
સગાભાઇના નામની કાર પડાવી વીમો પકવવાનો કારસો રચનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો | Travel agent arrested for o…

સગાભાઇના નામની કાર પડાવી વીમો પકવવાનો કારસો રચનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો | Travel agent arrested for o…

2 years ago
અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News