gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress: અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યુ છે, ત્યારે કોંગ્રેસે પૂરજોશમાં તૈયારી આદરી છે. એકબાજુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં લોકસભાની ચૂંટણીના ખર્ચ મુદ્દે કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો સામસામે આવ્યા હતાં. એટલું જ નહીં, બંને નેતાઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી. પ્રદેશના કોંગ્રેસના નેતાઓની હાજરીમાં બબાલ થઈ હતી. 

આ પણ વાંચોઃ પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ?

ચૂંટણીખર્ચ મામલે કોંગ્રેસ નેતાઓમાં બબાલ

એકબાજું હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં જડમૂળમાં સુધારો લાવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે બીજી તરફ, કોંગ્રેસમાં હજુય જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તા. 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આ અધિવેશનની તૈયારીના ભાગરુપે વિવિધ કમિટીઓની બેઠકનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બેઠક ચાલી રહી હતી ત્યારે લોકસભાની ચૂંટણીના ખર્ચનો હિસાબ બાકી છે તે મુદ્દે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગ્યાસુદીન શેખે બાકી નાણાંની ઉઘરાણી કરતાં મામલો બિચક્યો હતો. વાત આટલેથી અટકી ન હતી. બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. ઝઘડો વઘુ ઉગ્ર બનતાં બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ મામલો થાળે પાડ્યો હતો. આમ, અધિવેશનની બેઠકમાં જ કોંગ્રેસના નેતાઓની આંતરિક જૂથવાદના દર્શન થયા હતાં.

આ પણ વાંચોઃ ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ

કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ સોશિયલ મિડીયામાં યુદ્ધ છેડાયું

રાષ્ટ્રીય અધિવેશન પહેલાં જ કોંગ્રેસમાં નેતાઓ સામે સોશિયલ મિડીયામાં જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. ફેસબુક, વોટ્‌સએપમાં એવો ઉભરો ઠાલવવામાં આવ્યો છે કે, આરટીઆઈના નામે તોડબાજી કરતાં કોંગ્રેસના નેતાઓને વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપના કાર્યકરોના ટોળાએ પથ્થરમારો કર્યો તે ઘટનામાં કોંગ્રેસના કાર્યકરો જેલમાં ધકેલાયાં જ્યારે એક નેતાએ ભાજપની બી ટીમની ભૂમિકા અદા કરી. સમગ્ર પ્રકરણમાં સમાધાન કરી લીઘું તેનું FIRમાં નામ સુઘ્ધાં ન હતું. આમ, આ લગ્નના ઘોડાઓ જ કોંગ્રેસને હરાવવાની ભૂમિકા ભજવી રહ્યાં છે. ભાજપના નેતાઓ સાથે વેપાર ધંધો કરીને વેલસેટ થયાં છે. પક્ષની ઘોર ખોદી રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધી ભાજપની બી ટીમને ક્યારે અલવિદા કરશે. તે સવાલ ઉઠ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b...

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ …

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ ...

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…

10 months ago
બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…

બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…

1 year ago
‘RCB ખેલાડી યશ દયાલે મારું શારીરિક શોષણ કર્યું, દગો આપ્યો…’, યુવતીએ ક્રિકેટર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

‘RCB ખેલાડી યશ દયાલે મારું શારીરિક શોષણ કર્યું, દગો આપ્યો…’, યુવતીએ ક્રિકેટર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

1 year ago
વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News