gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhupen Borah Joins BJP : અસમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરાએ તમામ અટકળોનો અંત આણીને ભાજપનો હાથ પકડી લીધો છે. અસમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સૈકિયા અને ભાજપના સાંસદ બૈજયંત પાન્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. એક દિવસ પહેલા જ બોરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બોરાએ અસમના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાન્ડા અને લખીમપુરના ધારાસભ્ય મનાબ ડેકાની હાજરીમાં શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ બોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમને શાહને મળવા કહ્યું હતું, તેથી તેઓ શિષ્ટાચાર મુલાકાત લેવા આવ્યા હતા.

કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે

બોરાએ દાવો કર્યો હતો કે, 8 માર્ચ સુધીમાં આત્મસન્માન અને રાજ્ય પ્રત્યે ‘રાષ્ટ્રવાદી’ ભાવના ધરાવતા લગભગ 50 ટકા કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાઈ જશે. જોકે, તેમણે 22 ફેબ્રુઆરીએ જ ભાજપનું સભ્યપદ સ્વીકારી લીધું હતું.

રાહુલ ગાંધીએ પણ તેમને ફોન કર્યો

બોરાએ સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, પાર્ટી હાઈકમાન્ડે તેનો સ્વીકાર કર્યો ન હતો અને વરિષ્ઠ નેતાઓ તેમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બોરાને પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરવા કહ્યું હતું, પરંતુ બીજા જ દિવસે મુખ્યમંત્રી શર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને જાહેરાત કરી કે બોરા 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

રાહુલ ગાંધીએ વાત ન સાંભળી

ભૂપેન બોરાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પાર્ટીમાં પોતાના અપમાનનો મુદ્દો રાહુલ ગાંધી સમક્ષ ઉઠાવ્યો, ત્યારે રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) પોતે પણ અપમાનિત અનુભવે છે. અસમમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સોમવારે મોટો ફટકો પડ્યો. જ્યારે બોરાએ રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે તેઓ આ પ્રકારનું અપમાન સહન કરી શકતા નથી.

કોંગ્રેસમાં હું અપમાનિત અનુભવી રહ્યો છું

સોમવારે રાજીનામું આપ્યા બાદ બોરાએ રાહુલ ગાંધી સાથેની ફોન પરની વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં રાહુલ ગાંધીને કહ્યું હતું કે હું પાર્ટીમાં અપમાનિત અનુભવી રહ્યો છું અને પછી તેમણે કહ્યું કે તેમને પણ અપમાનિત અનુભવ થઈ રહ્યો છે. તો પછી મારા અપમાનનું શું મૂલ્ય છે? હું આટલું અપમાન સહન કરી શકતો નથી, કારણ કે મારામાં એટલી ક્ષમતા નથી.” પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈના તે આરોપ પર કે તેમણે ભાજપમાં જોડાવા માટે મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા પાસેથી 50 કરોડ રૂપિયા લીધા છે, બોરાએ કહ્યું કે જો તેમને પૈસાની ઓફર કરવામાં આવે છે, તો તેઓ મીડિયા સામે તેનો સ્વીકાર કરી લેશે.

એક સ્ટેડિયમ બનાવવા 50 કરોડ અપાયા

બોરાએ ઉમેર્યું, “મારા પિતાનું એક સ્ટેડિયમ બનાવવાનું સપનું હતું અને તેના માટે તેમણે 12 વીઘા જમીન રાખી હતી. જોકે, બે વાર ધારાસભ્ય રહેવા છતાં હું તેમની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં. 2019માં તેમનું અવસાન થયું. મારા પિતાની આ ઈચ્છા મારા હૃદયમાં છે, પરંતુ અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવા માટે 50 કરોડ રૂપિયા પૂરતા નહીં હોય. છતાં પણ હું તે સ્વીકારીશ અને કામ શરૂ કરીશ.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam…
INDIA

NEET અને CBSE પરીક્ષાઓમાં મોટા ફેરફારના સંકેત: સંસદીય સમિતિની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો? | parliam…

June 1, 2026
આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…
INDIA

આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…

June 1, 2026
LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan…
INDIA

LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ | 5 Big Rule Chan…

June 1, 2026
Next Post
મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp...

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa...

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..', ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત…

વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત…

4 months ago
પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b…

પોલીટેકનિકમાં જૂનિયર વિદ્યાર્થીને ઊઠ-બેસ કરવાનું કહીને લાફા માર્યા, રેગિંગનો આરોપ | junior student b…

5 months ago
ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

3 months ago
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News