gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન | India S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Seizes 3 Ships in Oil Smuggling Crackdown; Iran Denies Link | આંતરરાષ્ટ્રીય દરિયામાં ઓઈલની હેરાફેરીના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતે મુંબઈ નજીક દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજો જપ્ત કર્યા છે. જે બાદ મીડિયા અહેવાલોમાં અટકળો વહેતી થઈ હતી કે આ ત્રણેય જહાજ ઈરાનના છે. જોકે આ અટકળોને ઈરાને રદિયો આપતા જણાવ્યું છે કે આ જહાજો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. ઈરાનની રાષ્ટ્રીય ઓઈલ કંપનીએ કહ્યું છે કે ભારતે જપ્ત કરેલા જહાજ ઈરાનના નથી. 

ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું હતું ઓપરેશન 

નોંધનીય છે કે ગઈ 5 અને 6 ફેબ્રુઆરીએ ભારતે એક સંયુક્ત ઓપરેશન કરી ત્રણ જહાજો જપ્ત કર્યા હતા. દરિયાના નિયમો તથા કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ઓઈલની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જે બાદ મુંબઈથી 100 નોટિકલ માઈલ પશ્ચિમમાં ત્રણ જહાજો રોકવામાં આવ્યા. ભારતના દરિયામાં શંકાસ્પદ ગતિવિધિના સંકેત મળતા જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અધિકારીઓ જણાવ્યું છે કે આ જહાજો દરિયાની વચ્ચે ક્રૂડ ઓઈલના કાર્ગો એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જે બાદ ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક જહાજો અને વિમાન તૈનાત કર્યા હતા. 

વારંવાર ઓળખ બદલાવામાં આવતી હતી 

તપાસ દરમિયાન જહાજોના દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ડેટાની તપાસ કરવામાં આવી તથા ક્રૂ મેમ્બર્સની પૂછપરછ પણ કરાઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓઈલની હેરાફેરીનું આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે જહાજો પરના નામ, ધ્વજ અને ડિજિટલ ઓળખ વારંવાર બદલવામાં આવતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …
INDIA

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

February 17, 2026
JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…
INDIA

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…

February 17, 2026
AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…
INDIA

AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…

February 17, 2026
Next Post
ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp…

ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp...

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star…

આજથી CBSE બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા | CBSE Board Exam 2026 Star...

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk…

અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત | Ahmedabad Vatva Accident: Drunk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું | Reconstruction of the in…

7 months ago
મુંબઈથી અમેરિકા ફ્લાઈટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન પાછું ફર્યું | M…

મુંબઈથી અમેરિકા ફ્લાઈટમાં અધવચ્ચે ગરબડ, 3 કલાક હવામાં રહ્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન પાછું ફર્યું | M…

4 months ago
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

1 week ago
બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News