gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in Business
0 0
0
ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત | reliance jio ipo …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Reliance AGM 2025: દેશના ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિકોમ કંપની જિયોનો આઈપીઓ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ‘આગામી વર્ષે 2026ના પ્રથમ છ માસમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવશે.’ આ જાહેરાત સાથે રોકાણકારોની આતુરતાનો અંત આવ્યો છે. 2019માં રિલાયન્સની એજીએમમાં પ્રથમ વખત મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના આઈપીઓના સંકેત આપ્યા હતા. ત્યારબાદ છેક પાંચ વર્ષ બાદ તેના લોન્ચિંગ અંગે જાહેરાત કરી છે.

જિયોના આઈપીઓ માટે રોકાણકારો ઉત્સાહમાં

મુકેશ અંબાણીએ આઈપીઓ અંગે વિસ્તૃત માહિતી આપી નથી પરંતુ જણાવ્યું હતું કે, ‘2026ના પ્રથમ છ માસમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવશે. આગામી વર્ષે જૂન સુધીમાં આઈપીઓ લોન્ચ થઈ શકે છે.’ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકો તેમજ અન્ય રોકાણકારો જિયોના આઈપીઓ માટે ઉત્સાહી છે. જિયો ફાઈનાન્સની જેમ જિયો ટેલિકોમમાં પણ રિલાયન્સ અને જિયો ફાઈનાન્સના શેરધારકોને અમુક શેર હિસ્સો મળે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

જિયો દેશનું પ્રથમ ટેલિકોમ નેટવર્ક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 2015માં લોન્ચ થયેલું ટેલિકોમ નેટવર્ક જિયો ટૂંક સમયમાં જ લોકપ્રિય બન્યું હતું. આજે 50 કરોડથી વધુ યુઝર સાથે તે દેશનું ટોચનું ટેલિકોમ નેટવર્ક બન્યું છે. જિયોના કારણે જ દેશમાં ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ હતી તેમજ વોઈસ કોલ પણ ઘણાં સસ્તા થઈ ગયા હતા. જિયોએ ભારતમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખ્યો હતો, જેમાં આધાર અને યુપીઆઈ સહિતની પહેલ પણ સામેલ છે. 

5જી ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો 

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, દેશમાં 5જી સૌથી ઝડપી રોલઆઉટ થયા બાદ જીઓના 5જી ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. 22 કરોડથી વધુ યુઝર્સ જિયો ટ્રુ5જી નેટવર્ક સાથે જોડાયા છે. ટૂંકસમયમાં જિયો ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરશે. 

નવુ વોઈસ આસિસ્ટન્ટ RIYA લોન્ચ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 48મી AGMમાં રિલાયન્સ જિયોએ Jio ફ્રેમ્સ અને PC સાથે એક નવું વોઇસ આસિસ્ટન્ટ ‘RIYA’ રજૂ કર્યું છે. આ એક વોઇસ-સક્ષમ સર્ચ આસિસ્ટન્ટ છે જે કન્ટેન્ટ શોધવાનું અત્યંત સરળ બનાવશે, જેનાથી યુઝર્સ ઝડપી અને સરળતાથી વીડિયો જોઈ શકશે. આ વોઇસ ટેકનોલોજી સીધા આદેશો પર કામ કરે છે અને સમય બગાડ્યા વિના ઝડપી પરિણામો આપે છે. AGMમાં વોઇસ પ્રિન્ટ ફીચર પણ રજૂ કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને સ્પોર્ટ્સ અને મનોરંજન પ્રેમીઓ માટે છે. આ ફીચર યુઝર્સને તેમની મનપસંદ પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટનો આનંદ માણવાની મંજૂરી આપશે. JioHotstar એપ પર તેનો ઉપયોગ કરીને, લોકો તેમની માતૃભાષામાં રમતગમત અને મનોરંજન કન્ટેન્ટ જોઈ શકશે. આ પગલું દેશભરમાં વિવિધ ભાષાઓના પ્રેક્ષકો સુધી પહોંચવાની દિશામાં એક મોટો ફેરફાર માનવામાં આવે છે.

જિયોના પાંચ મોટા લક્ષ્યો

  • જિયોનું પહેલું અને સૌથી મોટું લક્ષ્ય દરેક ભારતીયને મોબાઇલ અથવા હોમ બ્રોડબેન્ડ દ્વારા જોડવાનું છે. અત્યાર સુધીમાં જિયો 50 કરોડ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.
  • જિયોએ દેશના દરેક ઘર સુધી ડિજિટલ સેવા પૂરી પાડવાનું બીજું સૌથી મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે જિયો સ્માર્ટ હોમ, ટીવી પ્લસ, ટીવી ઓએસ અને ઓટોમેશન દ્વારા ઍક્સેસ સરળ બનાવાશે.
  • જિયોનું ત્રીજું લક્ષ્ય દેશના દરેક બિઝનેસને ડિજિટાઇઝ કરવાનું છે અને તેને શક્ય તેટલું સરળ, સલામત અને સુલભ બનાવવાનું છે.
  • જિયોનો ચોથો હેતુ દેશમાં AI ક્રાંતિને આગળ વધારવાનો છે. કંપનીના CMD એ કહ્યું કે અમારું લક્ષ્ય AI ને દરેક જગ્યાએ અને દરેક માટે સુલભ બનાવવાનું છે.
  • જિયોનું પાંચમું લક્ષ્ય ભારતની બહાર સેવા લઈ જવાનું છે. આ સ્વદેશી ટેકનોલોજી વિશ્વભરમાં લઈ જવાશે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે જિયોનું ભવિષ્ય ઉજ્જવળ છે અને રોકાણકારો સાથે સમગ્ર દેશને તેનો લાભ મળશે.

ક્યારે આવશે જિયોનો આઈપીઓ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ | rupee hits all time …

ટેરિફ અસર! ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે, 64 પૈસા ઘટી પહેલીવાર 88.29 પર બંધ | rupee hits all time ...

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ!

'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી', જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…

ડાકોરમાં મંદિરની સામે રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી જોખમ | Danger from broken drain covers on the r…

1 year ago
શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

2 months ago
સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું | The water of Sabarmati reach…

સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું | The water of Sabarmati reach…

9 months ago
બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …

બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News