gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ઓફિસ લેનાર મેડિકલ ઓફિસરના રૂપિયા ફસાયા | Money of medical officer wh…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ઓફિસ લેનાર મેડિકલ ઓફિસરના રૂપિયા ફસાયા | Money of medical officer wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ન્યુ વી.આઇ.પી. રોડ ખોડિયારનગર પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમમાં દુકાન લેનાર મેડિકલ ઓફિસર  પણ છેતરાયા હતા.

હરણી વારસિયા રિંગરોડ પ્રમુખપ્રીત પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશકુમાર વિનોદચંદ્ર પંડયા ઇડર ખાતે આરોગ્ય વિભાગમાં હોમિયોપેથી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષે -2015માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની પેઢીના ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયારનગર પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ લોન્ચ કરી હતી.મારે  દુકાન  લેવાની ઇચ્છા હોઇ બિલ્ડરની ઓફિસે તપાસ કરવા ગયો હતો. મને ફર્સ્ટ ફ્લોર પર દુકાન  પંસદ આવી હતી. 15 લાખમાં દુકાન લેવાનું નક્કી કર્યું હતું. મેં તેઓને કુલ 1.76 લાખ ચૂકવી આપ્યા હતા. તેમછતાં મને દુકાનનું  પઝેશન આપ્યું નહતું તેમજ દસ્તાવેજ પણ કરી આપ્યો નહતો. બાપોદ પોલીસે મનિષ પટેલ તથા  રુપલબેન પટેલ ( બંને રહે. સિલ્વર પાર્ક, કરોડિયા રોડ, તથા સાઇન પ્લાઝા, રેસકોર્સ) સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ...

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe…

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe...

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

જામનગર: 'ઓલા' સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વ…

1 year ago
૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

7 months ago
ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | sur…

5 months ago
માધવગઢમાં દરોડોઃરેતી ખનનના વાહનો સહિત કુલ ૩.૭૬ કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid in Madhavgarh: Sand mini…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News