gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૪માં સતત ત્રીજા વર્ષે ભારતમાં રેમિટેન્સ મારફત ૧૦૦ અબજ ડોલરથી વધુના ફલો જોવા મળ્યો છે. વિદેશમાં ગયેલા ભારતીયો દ્વારા ગયા વર્ષે સ્વદેશમાં કુલ ૧૨૯.૪૦ અબજ ડોલર રેમિટ કરાયા છે, જે અત્યારસુધીનો સૌથી ઊંચો વાર્ષિક ઈન્ફલો છે. એકલા ડિસેમ્બર ત્રિમાસિકમાં જ ભારતીયોએ સ્વદેશ ૩૬ અબજ ડોલર પાઠવ્યા હતા. 

ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ડોલર મોકલવામાં લાભ થતો હોવાને કારણે પણ ઈન્ફલોમાં વધારો થયાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૦૮થી ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનારો દેશ બની રહ્યો છે. ૨૦૨૨માં ૧૦૭.૫૦ અબજ ડોલર તથા ૨૦૨૩માં ૧૧૦.૩૦ અબજ ડોલરનું રેમિટેન્સ પ્રાપ્ત થયું હતું. 

ભારતના ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રના વ્યવસાયીકો  દ્વારા વિદેશમાં ખાસ કરીને ઉત્તર અમેરિકા તથા યુરોપમાં વ્યાપક સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ દેશોમાં કામ કરવા ગયેલા ભારતીયો દ્વારા સ્વદેશમાં પોતાના પરિવારને નાણાં મોકલવામાં વધારો જોવા મળી રહ્યો છે. 

ભારત ખાતે રેમિટેન્સમાં અત્યારસુધી અખાતી દેશોનું જે પ્રભુત્વ જોવા મળતું હતું તેનું સ્થાન હવે વિકસિત દેશો લઈ રહ્યાનું રિઝર્વ બેન્કના પ્રાપ્ત ડેટા જણાવે છે.  છેલ્લા સાત વર્ષમાં રેમિટેન્સની દ્રષ્ટિએ અમેરિકા બીજા સ્થાનેથી પ્રથમ જ્યારે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) પ્રથમ ક્રમેથી બીજા ક્રમ પર આવી ગયાનું રિઝર્વ બેન્કના ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું.  

૨૦૨૩-૨૪ના ભારતના રેમિટેન્સ સર્વેમાં દર્શાવાયુ  હતું કે, વિદેશમાંથી ભારતીયો દ્વારા વતનમાં  મોકલાતા નાણાંમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા, યુકે, સિંગાપુર જેવા વિકસિત દેશોનો છે. અખાતી દેશોમાં નોકરીધંધા માટે ગયેલા ભારતીયો કરતા વિકસિત દેશોમાં નોકરીવેપાર માટે ગયેલા ભારતીયો દ્વારા  સ્વદેશમાં વધુ નાણાં રેમિટ કરાતા હોવાનું કહી શકાય એમ છે.

એકંદર રેમિટેન્સમાં અમેરિકા ખાતેથી આવતા નાણાંનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વધી ૨૭.૭૦ ટકા રહ્યો  હતો જે નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૨.૯૦ ટકા હતો. યુએઈનો હિસ્સો જે ૨૦૧૬-૧૭માં ૨૬.૯૦ ટકા હતો તે ૨૦૨૩-૨૪માં ઘટી ૧૯.૨૦ ટકા પર આવી ગયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast…

વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast...

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change …

ભારતીય IT ક્ષેત્રમાં મોટો ફેરફાર, હવે ફ્રેશર્સની જગ્યાએ મિડ-લેવલ એન્જિનિયરોની માંગ વધી | Big change ...

સતત ત્રીજા નાણાંકીય વર્ષે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યા ઘટી | Number of ships coming to Ala…

સતત ત્રીજા નાણાંકીય વર્ષે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યા ઘટી | Number of ships coming to Ala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley …

કલર ટ્રોલી લિફટ તૂટવાથી ઓઢવમાં ૫૦ ફૂટ ઉંચે ફસાયેલા બે શ્રમિકોને ફાયર વિભાગે બચાવ્યા | Color trolley …

11 months ago
વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

6 months ago
અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L…

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L…

10 months ago
Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News