gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રુડના ભાવ ડિસેમ્બર સુધીમાં 60 ડોલરની અંદર જવાની શકયતા : S&P Global | Crude prices likely to fall b…

G METRO NEWS by G METRO NEWS
July 5, 2025
in Business
0 0
0
ક્રુડના ભાવ ડિસેમ્બર સુધીમાં 60 ડોલરની અંદર જવાની શકયતા : S&P Global | Crude prices likely to fall b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ક્રુડ ઓઈલમાં વૈશ્વિક મજબૂત પુરવઠા સ્થિતિ અને મંદ વૈશ્વિક માંગને કારણે વર્ષના અંત ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર ઊતરી જવાની ધારણા વૈશ્વિક જાયન્ટ એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે વ્યક્ત કરી છે.

એસ એન્ડ પીના કોમોડિટી માર્કેટ ઈનસાઈટ્સ ફોરમમાં બોલતા, એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સના એક્ઝિક્યુટીવ ડિરેકટર પ્રેમાશીષ દાસે જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં ભાવ ઘટવાની અને ૫૫થી ૬૦ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં રહેવાની ધારણા છે. હાલમાં, ક્રુડના ભાવ ૭૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને તેના સાથે દેશો જેમ કે રશિયા વિશે તેમણે કહ્યું હતું કે, અમને લાગે છે કે, વર્ષના અંત સુધીમાં ૨૦૨૫ના અંત સુધીમાં ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર જઈ શકે છે, કેમ કે પુરવઠો સારો રહેવા સામે માંગ ઓછી છે. 

આ પાછળ પ્રમુખ ધારણા એ છે કે ઓપેક સહિતના દેશો કંઈ કરશે નહીં, જનો અર્થ એ છે કે તેઓ ઉત્પાદનમાં ઘટાડો કરશે નહીં અથવા કોઈ ભાવ અંકુશ લાવશે નહીં. એપ્રિલથી ઓપેક એ માસિક ધોરણે તેના ૨૨ લાખ બેરલ દૈનિક ઉત્પાદન કાપને પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર આવ્યા બાદ ક્રુડ ઓઈલ ૬૦ ડોલર સુધી ઘટી ગયું હતું, જે પછી ફરી ૭૦ ડોલરની આસપાસ પહોંચ્યું છે. કાર્ટેલે ભાવને ટેકો આપવા માટે ૨૦૨૨માં કાપ લાગુ કર્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

Next Post
ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on...

‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

'હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ', ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા

થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને ટ્રમ્પની આસિયાન સમિટમાં થઈ શકે છે મુલાકાત, ટેરિફ વિવાદ બાદ પહેલી બેઠકની સંભાવના | amid t…

7 months ago
NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

4 months ago
ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

10 months ago
મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News