gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in Business
0 0
0
ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શ્રી મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વ બજારની તેજી પાછળ સ્થાનિક ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૭૧થી ૪૫૭૨ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૬૧૯થી ૪૬૨૦ થઈ નીચામાં ભાવ ૪૪૮૨થી ૪૪૮૩ થઈ ૪૫૮૦થી ૪૫૮૧ ડોલર રહ્યા હતા.

ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં બેતફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૬૧૪૫ વાળા રૂ.૧૪૬૪૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૭૩૩ વાળા રૂ.૧૪૭૦૦૦ રહ્યા હતા.

 મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૦૧૩૫ વાળા વધી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમમાં જીએસટી સાથેના ભાવ  આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૧.૨૫ વાળા નીચામાં ૬૯.૦૩  તથા ઉંચામાં ૭૩.૫૧ થઈ ૭૩.૧૮થી ૭૩.૧૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૬૪ થયા પછી નીચામાં ૧૦૦.૧૯ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ઘટતાં તથા ડોલર ઈન્ડેક્સમાં પણ પીછેહટ દેખાતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે સોમવારે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. તે આજે ઝડપી તૂટી નીચામાં ભાવ રૂ.૯૩.૮૮ થઈ રૂ.૯૩.૯૫થી ૯૩.૯૬ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૫ ડોલર થઈ ગયા હતા તે આજે નીચામાં ૧૦૪.૭૦ થઈ ૧૦૭.૩૦થી ૧૦૭.૩૫ ડોલર રહ્યા હતા. ઈરાન યુદ્ધ પૂરું કરવાની ઈચ્છા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે બતાવતાં ક્રૂડતેલના ભાવ તૂટયા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૧૦૦.૮૩ થઈ ૧૦૨.૮૭ ડોલર  રહ્યા હતા. 

દરમિયાન, પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૮૩૩ તથા ઉંચામાં ૧૯૬૨ થઈ ૧૯૧૪થી ૧૯૧૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૯૨ તથા ઉંચામાં ૧૪૭૭ થઈ ૧૪૪૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૬૮ ટકા વધ્યા હતા જ્યારે એલ્યુમિનિયમના ભાવ ટનના ૩૪૦૦ ડોલર કુદાવી ૩૪૫૦ ડોલર આસપાસ બોલાતાં ચાર વર્ષની નવી ટોચ દેખાઈ હતી. એલ્યુમિનિયમમાં આવી તેજી છેલ્લે  માર્ચ ૨૦૨૨માં દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
Business

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

April 1, 2026
ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…
Business

ગત નાણાં વર્ષમાં દેશમાં વાહનોનો વેચાણ આંક ત્રણ કરોડની નજીક | Vehicle sales in the country neared thr…

April 1, 2026
રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…
Business

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

April 1, 2026
Next Post
ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f...

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through ...

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader's name missing from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…

રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ મૂકનાર નિવૃત્ત આર્મી જવાન આઠ દિવસના રિમાન્ડ પર | Retired Army jawan w…

1 month ago
બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો

11 months ago
ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રુટની સુગંધવાળા સોફટ-ડ્રીન્કસ, ફ્રૂટ, કાર્બોનેટેડ ડ્રીંક્…

11 months ago
વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose …

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News