gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in Business
0 0
0
ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું : સોના, ચાંદી તથા પ્લેટીનમમાં બેતરફી ઉછળકુદ | Crude oil prices fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોનાના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા હતા. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં ઝવેરીબજારમાં આજે મિશ્ર હવામાન તથા બેતરફી વધઘટ કિંમતી ધાતુઓમાં જોવા મળી હતી. 

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૯૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔશના ૪૫૬૯થી ૪૫૭૦ ડોલરવાળા નીચામાં ભાવ ૪૫૧૩ તથા ઉંચામાં ભાવ ૪૫૭૪ થઈ ૪૫૬૩થી ૪૫૬૪ ડોલર હ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા. ફંડો હળવા થઈ રહ્યા હતા. જોકે ઘટાડે શોર્ટ કવરીંગ પણ જોવા મળ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૩.૯૪થી ૭૩.૯૫ વાળા નીચામાં ભાવ ૭૨.૪૧ થઈ ૭૩.૪૩થી ૭૩.૪૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્ય.ા પછી ત્રણ ટકા તૂટયા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૪.૪૪ થઈ ૧૧૧.૮૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ઉંચામાં ૧૦૫.૪૮ થઈ ૧૦૨.૯૬ ડોલર રહ્યા હતા. અમેરિકા દ્વારા ઈરાન ફરતે બ્લોકેડ હળવું કરાશે એવી શક્યતા બતાવાતી થતાં ક્રૂડના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૦૪૫ તથા ૯૯૯ના રૂ.૧૪૭૬૩૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૦૧૨૦ વાળા રૂ.૨૩૯૫૦૨ ખુલી રૂ.૨૪૦૪૬૫ બંધ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૩૨૦૫ વાળા રૂ.૬૫૫૮૭ ખુલી રૂ.૬૪૧૯૨ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૯૭૪થી ૧૯૭૫ વાળા નીચામાં ભાવ ૧૯૪૨ તથા ઉંચામાં ભાવ ૧૯૯૮ થઈ ૧૯૮૩થી ૧૯૮૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૪૭૯ તથા ઉંચામાં ૧૫૨૪ થઈ ૧૫૧૨થી ૧૫૧૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે કોપરના ભાવ આશરે અઢી ટકા ઉછળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…
Business

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

May 6, 2026
LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket
Business

LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket

May 6, 2026
પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે | Market prices of pulses below MSP due to …
Business

પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે | Market prices of pulses below MSP due to …

May 6, 2026
Next Post
કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ | Water cut in 9 areas under C…

કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ | Water cut in 9 areas under C...

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti...

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o…

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o…

4 months ago
VIDEO | અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, ફસાયેલા લોકોનું રેસ્…

VIDEO | અમદાવાદમાં મોટી દુર્ઘટના : સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, ફસાયેલા લોકોનું રેસ્…

3 months ago
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

1 year ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News