gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli Mining Impact on Gujarat: ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે. ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જોવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે. ખનીજ માટેનું ખનન પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડશે.

રાજસ્થાનથી ગુજરાત સુધી વિરોધનો વંટોળ

અરવલ્લીની ગીરીમાળાને લઈને સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ગેરકાયદેસર ખનીજ ખનન થવાની સંભાવના વધી છે જેના પગલે રાજસ્થાનમાં વિરોધનો સૂર ઉઠયો છે જેની આગ ગુજરાતમાં પણ લાગી છે. આ તરફ પર્યાવરણવિદોએ એવી ભિતી વ્યક્ત કરી છે કે, જો અરવલ્લીની ગીરીમાળામાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ થશે તો, રાજસ્થાન જ નહીં, ગુજરાત પણ નુકસાનથી બાકાત નહી રહી શકે.

ઉત્તર ગુજરાત પર રણનું જોખમ

રાજસ્થાનના રણની રેત ગુજરાતમાં પ્રવેશસે પરિણામે ઉત્તર ગુજરાતમાં રણપ્રદેશમાં ફેરવાય તો નવાઈ નહી. સાથે સાથે સાબરમતી અને મેશ્વો નદીમાં પાણીની આવકમાં ઘટાડો થઈ શકે છે. અરવલ્લીની ગિરિમાળાનું આગવું ભૌગોલિક મહત્ત્વ રહ્યું છે. અરવલ્લીની ગિરિમાળા આજે ગુજરાત માટે રક્ષક દિવાલ બની રહી છે. જો 100 મીટર વ્યાખ્યાને ધ્યાને લેવાય તો 80 ટકા પર્વતો અસર વર્તાય તેમ છે. 

નદીઓના અસ્તિત્વ પર ખતરો

અરવલ્લીની ગીરીમાળાએ સાબરમતી અને મેશ્વો નદીનું ઉદગમ સ્થાન છે, ત્યારે જો ગેરકાયેદસર ખનીજ ખોદકામ થાય તો બંને નદીમાં પાણીની આવક બંધ થઈ જશે. આ ઉપરાંત બંને નદી પર બંધાયેલાં ડેમો પાણી વિના ખાલી થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરતાં પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવુ છે કે, ‘અરવલ્લીની ગીરીમાળાની ઊંચાઈ ઘટી જાય તો, રાજસ્થાનના રણની રેત ગુજરાતમાં પ્રવેશી શકે છે. પરિણામે એવી પરિસ્થિતીનું નિર્માણ થાય કે, રેતીને લીધે ઉત્તરે ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લામાં ફળદ્રુપ જમીન બંજર બની જાય તો નવાઈ નહીં. ખેતીને નુકસાન થતાં ખેડૂતોને મોટો ફટકો પડે તેમ છે.’

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા

આદિવાસી સંસ્કૃતિ અને અસ્તિત્વનો પ્રશ્ન

આ પર્વતમાળા ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં મદદરૂપ થાય છે, ત્યારે પર્વતમાળાની ઉંચાઇ ઘટે તે ગુજરાતને પોષાય તેમ નથી. ગુજરાતમાં ગીર સહિત અન્ય અભ્યારણો છે જ્યાં પ્રતિબંધ હોવા છતાંય ગેરકાયેદસર ખનીજ ખનન ચાલી રહ્યું છે. રિસોર્ટ સહિત વ્યવસાયિક પ્રવૃતિ ધમધમી રહી છે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતાં પહાડો દૂર થશે તો આદિવાસીઓનું પણ અસ્તિત્વ જોખમાશે જેના પગલે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ રેલી-વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su...

સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫’ માં મહાનુભાવોના હસ્તે …

સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫' માં મહાનુભાવોના હસ્તે ...

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…

4 months ago
સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

12 months ago
ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

3 months ago
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News