gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રજૂઆત છતાં કાર્યવાહી નહીં : કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ

– કોન્ટ્રાક્ટરે 5 કિ.મી. લાંબા રોડ પર 8 થી વધુ નાળા નહીં બનાવતા 5 થી વધુ ગામના લોકોને મુશ્કેલી

ચુડા : ચુડા તાલુકાના ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો પાંચ કિલોમીટરનો ડામર રોડ થોડા સમય પહેલાં તંત્ર દ્વારા બનાવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટની નબળી કામગીરીને કારણે માત્ર એક મહિનામાં રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. 

રોષે ભરાયેલા કંથારિયા ગામના ગ્રામજનો એ જણાવ્યું હતું કે ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો ડામર રોડ વર્ષ ૨૦૨૨-૨૩માં મંજૂર થયો હતો. આ રોડ તંત્ર દ્વારા એક મહના પહેલાં બનાવામાં આવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે એક મહિનામાં જ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ રોડની બંને સાઈડનું કટીંગ, કિલોમીટરના ખુટા, પાણીના નિકાલ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી. 

એટલું જ નહીં કંથારિયાથી ખાંડીયા વચ્ચેના પાંચ કિલો મીટરના અંતરમાં આવતાં અંદાજે આઠથી વધુ નાળા પણ બનાવામાં આવ્યા નથી. જેને લઈને ખાંડીયાથી કંથારિયા, છલાળા, બલાળા, સોનઠા સહિતના ગ્રામજનોને તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા તંત્રના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કે તપાસ હાથ ધરવામાં આવી નથી. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Next Post
મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…

મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn...

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a...

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu…

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…

3 months ago
ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested …

7 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch…

8 months ago
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી? | PM Modi Meets …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News