gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Air Pollution In India: ભારત અને ચીનમાં 2023માં સૌથી વધુ પ્રદૂષિત હવાના કારણે 20 લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો વિશ્વની હવા પર રિસર્ચ કરનારી સંસ્થા સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, નાઈજિરિયા જેવા દેશોમાં પણ પ્રદૂષિત હવાના કારણે બે લાખ લોકોના મોત થયા છે. 

સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, મિસ્રમાં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ ગંભીર છે. જ્યાં છેલ્લા એક વર્ષમાં એક લાખ લોકોનો મોત પ્રદૂષિત હવાના કારણે થયા છે. આ આંકડાઓ સાથે વિશ્વમાં અકાળે મોતનું બીજુ સૌથી મોટું કારણ પ્રદૂષિત હવા છે. પહેલું કારણ હાઇ બ્લડ પ્રેશર છે.

દર આઠમાંથી એક મોતનું કારણ પ્રદૂષિત હવા

બોસ્ટન સ્થિત હેલ્થ ઇન્ફેક્ટસ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વની 36 ટકા વસ્તી પ્રદૂષિત હવાનો ભોગ બની છે. ડિમેન્શિયા જેવી બીમારી પણ તેના લીધે જ થઈ રહી છે. 2023માં પ્રદૂષિત હવાના કારણે સર્જાતી બીમારીઓના લીધે વિશ્વમાં 79 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે વિશ્વમાં દર આઠમાંથી એક મોત પ્રદૂષિત હવાના કારણે થઈ રહ્યું છે. વિશ્વના 49 લાખ લોકો હવામાં PM 2.5 વધતાં અનેક બીમારીઓનો ભોગ બન્યા છે. તેમાં પણ ગંભીર બીમારીઓના કારણે 28 લાખ લોકો ઘરની બહાર નીકળવા પણ સક્ષમ નથી.

પ્રદૂષિત હવાના કારણે 90 ટકા મોત એશિયામાં

સૌથી ખરાબ સ્થિતિ ભારત અને ચીનમાં છે. જ્યાં વિશ્વની સૌથી વધુ વસ્તી વસે છે. આ બંને દેશોમાં 2023માં 20-20 લાખ લોકોના મોત થયા છે. પ્રદૂષિત હવાના કારણે 90 ટકા મોત એકમાત્ર એશિયામાં થયા છે. સૌથી વધુ દયનીય સ્થિતિ નિમ્ન-મધ્યમ વર્ગના લોકોની છે. પ્રદૂષિત હવાના કારણે હાર્ટ અટેક, ડિમેન્શિયા, અને ડાયાબિટિસનું જોખમ વધ્યું છે. ફેફસા-દમની બીમારીથી પણ લોકો પીડાઈ રહ્યા છે.

25 ટકા હાર્ટ અટેક પ્રદૂષિત હવાથી

25 ટકા હાર્ટ અટેક પ્રદૂષિત હવાના કારણે થઈ રહ્યા છે. 25 ટકા લોકો પ્રદૂષિત હવાના કારણે ડિમેન્શિયાનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ભારત, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, બ્રાઝિલ અને અમુક આફ્રિકન દેશો પણ આ જોખમનો સામનો કરી રહ્યા છે. જંગલો ખતમ થતાં પ્રદૂષણમાં વધારો થયો છે.

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will…

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન | when will...

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ…

અક્ષરવાડીમાં દિપાવલીનાં પવિત્ર પર્વમાં આજે નૂતન વર્ષનો પ્રારંભ...

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

3 months ago
હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે…: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou…

હું અને મારા સાથી સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ હવે…: જૂતાં કાંડ પર CJI ગવઈની પ્રતિક્રિયા | Supreme Cou…

7 months ago
આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

5 months ago
અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …

અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News