gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખારસીમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી | Car loaded with English liquor found in Kharsi

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
ખારસીમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી | Car loaded with English liquor found in Kharsi
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બુટલેગર બહારથી વેપલો કરવા માટે દારૂ લાવ્યો હતો

– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂ, કાર મળી રૂ. 8.65 નો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર : તરસામીયા રોડ ખારસી વિસ્તાર હનુમાન વાડી ખોડીયારનગર ખાતે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. જ્યારે દારૂનો વેપલો ચલાવનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, તરસામીયા રોડ ખારસી વિસ્તાર હનુમાન વાડી ખોડીયારનગર ખાતે રહેતો રાજુ ઉર્ફે લાલો ધીરુભાઈ વેગડ વિદેશી દારૂનો જથ્થો નંબર પ્લેટ વગરની કારમાં ભરીને બહારથી લાવેલ છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લોની ટીમે રાજુ ઉફે લાલોના ઘર પાસે દરોડો પાડી ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કારમાં તલાશી લેતા  ઇગ્લીંશ દારૂની અલગ-અલગ કંપની કાચ પ્લાસ્ટીકની નાની મોટી કંપની સીલપેક બોટલો ૨૮૪ જેની કિંમત રૂ.૨,૬૫,૩૨૦ની મળી આવતા  પોલીસે વિદેશી દારૂ કાર મળી રૂ.૮,૬૫,૩૨૦નો મુદામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજુ ઉફે લાલો ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ બનાવ સંદર્ભે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

July 29, 2026
શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

Next Post
મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp…

મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp...

માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre…

માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre...

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી | Palitana court sentences two men…

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી | Palitana court sentences two men...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

4 months ago
વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ | 7 years in rigorous imprisonment for…

1 year ago
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

2 months ago
જામનગરમાં લુખ્ખા તત્વોનો આંતક : ઈકોચાલક યુવક પર ધોકા પાઈપ વડે હિંચકારો હુમલો | Youth attacked by mob…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News