gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વીજપડી ગામે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી હત્યા કરી હતી

– આરોપીઓએ ભરેલી દંડની રકમ મૃતકના વારસદારોને વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ

ભાવનગર : મહુવા માર્કેટ યાર્ડ પાસે ત્રણેક વર્ષ પૂર્વે એક યુવકની થયેલી હત્યાના ચકચારી બનાવમાં મહુવા કોર્ટે બન્ને હત્યારા ભાઈને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

સાવરકુંડલાના વીજપડી ગામે હસની ચોકમાં રહેતા વારીસભાઈ યાસીનભાઈ ચાવડા અને તેમના મોટાભાઈ મુનાફભાઈ ઉર્ફે પિન્ટુભાઈ ચાવડાને ગત તા.૨૮-૪-૨૦૨૩ના રોજ પાડોશમાં રહેતો અફજલ મુસાભાઈ પઠાણ નામના શખ્સ સાથે શેરીના ચોકમાં રોડની વચ્ચે આઈસર મુકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેની દાઝ રાખી રાત્રિના સમયે વારીસભાઈ, મુનાફભાઈ અને તેમના મામા રફિકભાઈ સમા ગોરડકા ગામના ઘુઘાભાઈ પંચોળીની ડુંગળી ભરીને મહુવા યાર્ડના પાછળના ભાગે ખેતરમાં ખાલી કરવા ગયા હતા. ત્યારે અફજલ પઠાણ અને તેનો ભાઈ નવાજ મુસાભાઈ પઠાણ (રહે, બન્ને વીજપડી)એ આવી ગાળો દઈ મુનાફભાઈને છરીનો ઘા ઝીંકી હત્યા કરી તેમજ વારીસભાઈને ધોકો મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વારીસભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદના આધારે મહુવા પોલીસે હત્યા, મારામારી, જાનથી મારી નાંખવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને હત્યારાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

 રમિયાનમાં આ અંનો કેસ મહુવાના બીજા એડી. સેશન્સ જજ એ.એસ. પાટીલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ એચ. કેસરીની ધારદાર  લીલો અને રજૂ થયેલા આધાર-પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયધીશ એ.એસ. પાટીલે બન્ને હત્યારા ભાઈ અફજલ પઠાણ અને નવાજ ઉર્ફે ગટી પઠાણને કસુરવાન ઠેરવી આજીવ ન કે ની સજા અને રોકડ રકમનો  દંડ ફટકાર્યો હતો.  દંડની રકમ મૃતકના વારસદારોને વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…
GUJARAT

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

June 13, 2026
હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…
GUJARAT

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

June 13, 2026
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…
GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…

June 13, 2026
Next Post
માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre…

માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre...

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી | Palitana court sentences two men…

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી | Palitana court sentences two men...

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ | 7 foot crocodile r…

વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ | 7 foot crocodile r…

11 months ago
માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda…

માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda…

5 months ago
સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

1 year ago
PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo…

PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News