gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિન્દુ સંગઠનની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું

– ‘અહીં મદ્રેસા, દરગાહ, મસ્જિદ હોવાથી વિસ્તારમાં કોઈએ ગરબા રમવા કે વગાડવા નહીં’ લખાણવાળું બોર્ડ અંતે હટાવાયું

નડિયાદ : ખેડા જિલ્લાના માતર ખાતે લઘુમતી સંસ્થા દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે વિવાદ સર્જાયો છે. ‘અહીં મદ્રેસા, દરગાહ, મસ્જિદ હોવાને કારણે આ વિસ્તારમાં કોઈએ ગરબા રમવા કે વગાડવા નહીં.’ તેવું બોર્ડ લઘુમતી વિસ્તારમાં લગાવાતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 

ખેડા જિલ્લામાં તાજેતરમાં ઊંઢેલામાં ગરબા પર પથ્થરમારો, ઠાસરામાં શિવજી કી સવારી પર પથ્થરમારો, રતનપુરમાં વટસાવિત્રીના વ્રત દરમિયાન સૂતરની આંટીઓ કાપવાની ઘટના, અને વસોમાં ગણેશ વિસર્જન સમયે વાતાવરણ ડહોળવાના પ્રયાસો જેવી સંખ્યાબંધ ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મુકતા બોર્ડ લગાવાની ઘટનાએ લોકોમાં ભય અને રોષની લાગણી જન્માવી છે. આ વિવાદિત બોર્ડને કારણે સ્થાનિક હિન્દુ સંગઠનોએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બોર્ડ પરથી વિવાદિત લખાણ હટાવી દેવાની સૂચના આપી હતી. પોલીસની સૂચનાને પગલે બોર્ડ પરથી લખાણ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં અવારનવાર સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ચિંતાનો વિષય છે. આ ઘટનાઓમાં અસામાજિક તત્વો દ્વારા સતત પ્રયાસો થતા રહે છે. ખેડા જિલ્લામાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળતા અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક પગલાં લેવાય તેવી માંગણી ઉઠી છે. 

નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ, ઉપપ્રમુખ સામે ગુનોઃ ડીવાયએસપી

માતરના વિવાદિત બોર્ડ અંગે ડીવાયએસપી વિમલકુમાર બાજપાઈએ જણાવ્યું છે કે, માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નાની ભાગોળમાં ‘નાની ભાગોળ મુસ્લિમ પંચ’ દ્વારા ગરબા કે ડીજે ન વગાડવા માટેના લખાણવાળું દીવાલ પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ લખાણનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ધામક લાગણી દુભાતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિવાદિત લખાણ હટાવી દેવડાવ્યું છે. નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અયુબ ખાન પઠાણ અને ઉપપ્રમુખ યુસુફ મિયા ખોખર વિરુદ્ધ કલમ ૨૯૯ અને ૩૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડ ધ્યાને આવતા ફરિયાદ કરી : બજરંગ દળના સંયોજક

આ અંગે બજરંગ દળના સંયોજક ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વોટ્સએપના માધ્યમથી માતરનું આ બોર્ડ ધ્યાનમાં આવ્યું હતું. જેથી અન્ય હિન્દુ સંગઠનો સાથે મળી અમે માતરમાં અરજી આપી હતી. પોલીસે પ્રાથમિક બોર્ડનું લખાણ દૂર કર્યુ છે. પરંતુ અમારી લાગણી દુભાઈ હોવાથી મામલે જણાવ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે. 

માત્ર મુસ્લિમ સમાજ માટે જ બોર્ડ હતું : મુસ્લિમ સમાજના અગ્રણી

આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણી બિસ્મિલ્લાખાન પઠાણે જણાવ્યુ હતું કે, આ બોર્ડ ૪-૫ વર્ષ જુનું છે. આખો વિસ્તાર મુસ્લિમ વસ્તીનો છે. ખાસ તો આ બોર્ડ અમારા મુસ્લિમ સમાજ માટે જ લગાવાયું હતું. આસપાસમાં કબ્રસ્તાન હોવાથી અને ૨ હજાર જેટલી કબરો છે. ઉપરાંત ધામક સ્થળ છે. જેથી અત્રે મુસ્લિમ સમાજ દ્વારા વરઘોડા અને અન્ય ઉત્સવો ઉજવવા ઉપરાંત લગ્નોમાં ગરબા-ડીજે ના વગાડવામાં આવે તે માટે બોર્ડ લગાવાયું હતું. આ મુદ્દે ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…
GUJARAT

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

March 27, 2026
મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
Next Post
પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c...

વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p...

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of …

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

11 months ago
‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

‘રોડ બનાવો અથવા ટોલ હટાવો…’, હાઈવેનું કામ શરૂ કરાવવા અજાણ્યા શખસે ટોલ પ્લાઝા પર કર્યું ફાયરિંગ | S…

1 month ago
વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

6 months ago
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News