gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે જગતના તાતને
ક્યાંયના ના રાખ્યાં

માત્ર બે હેક્ટર લેખે નુકસાની સહાય આપવામાં આવે તો ખેડૂત
દેવાળિયો જ બની જવાની સ્થિતિ ઃ દેવા માફીની માંગણી કરાઇ ઃ માવઠાના લીધે રવી પાકના
વાવેતરમાં પણ રાહ જોવી પડશે ઃ ઉત્પાદન ઉપર માઠી અસર પડશે

ગાંધીનગર :  ખરીફ મોસમના વાવેતરમાં જગતના તાતને બે તરફી નુકશાની વેઠવાની
આવી છે. ચોમાસામાં આગોતરૃ નુકશાન પડયા પછી પાછોતરા વરસાદે દાટ વાળતાં ખેડૂતો
ક્યાંયના રહ્યાં નથી. ગાંધીનગર જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઇ જવાથી તૈયાર ખરીફ
પાકનો કચ્ચરઘાણ વળ્યો છે. ત્યારે માત્ર બે હેક્ટર લેખે નુકશાની સહાય અપાય તો ખેડૂત
દેવાળિયો જ બનવાની સ્થિતિ હોવાથી સહાય ઉપરાંત દેવા માફીની માંગણી ઉઠી છે.

ચોમાસા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વિક્ષેપિત વરસાદી
માહોલના કારણે છેલ્લા ત્રણ વર્ષની ૧
,૨૪,૭૨૮ હેક્ટરમાં
ખરીફ પાકના વાવેતરની સરેરાશ સામે ૧
,૨૧,૨૮૨ હેક્ટરમાં
એટલે કે ૯૭.૨૪ ટકા વાવેતર જ થયુ હતું. મોસમ દરમિયાન વધુ વરસાદ અને વરસાદ ખેંચાવા
જેવી સ્થિતિ સતત રહેવાના કારણે આમ બન્યુ હતું. છેલ્લે કપાસ
, મગફળી, ડાંગર તથા કઠોળ
પાકને તો નુકશાન થયુ હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ચોમાસાને ભુલાવે તેવા વરસાદી
માહોલના પગલે શાકભાજીનો પાક પણ ઝપટમાં આવી ગયો છે. મુખ્ય પાકો અને શાકભાજીમાં ભારે
નુકશાનીના પગલે ખરીફ મોસમ ખેડૂતો માટે તો ફેલ થઇ ગયાનું ખેડૂતો આગેવાનો જણાવી
રહ્યાં છે. ખરીફ મોસમની આવકને ધ્યાને રાખીને ખેડૂતોએ પારિવારિક પ્રસંગો પાર પાડવા
માટે વિચારેલા આયોજનો ઉપર તો ટાઢું પાણી રેડાઇ ગયા જેવા દિવસો આવી પહોચ્યાં છે. બે
પૈસા કમાણી થવાની તો વાત દુર રહી વાવેતર માટે વ્યાજે લીધેલા નાણાં કેવી રીતે ભરપાઇ
કરવા તેની અસંમજશમાં ધરતી પુત્રોના મન પર સવાર થઇ ચૂકી છે. ત્યારે સરકારી નિયમ
પ્રમાણે હેક્ટર દિઠ રૃપિયા ૨૨ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે
તો ખેડૂતોને ખર્ચા૩ પણ નીકળે તેમ નહીં હોવાથી દેવા માફીની માંગ પ્રબળ બની છે.

મગફળી ફરી ઉગવા લાગી,
કપાસમાં રૃ કાળુ પડયું ઃ ડાંગર કાપવા પણુ જ ન રહ્યું

વિવિધ ખરીફ પાક તૈયાર થઇ ગયા અથવા લણીને ખેતરમાં મુકાયા
ત્યારે જ પડેલા વ્યાપક વરસાદે ખેડૂતોના પાક વેચીને આવક રળવાના સપનાને છીન્ન ભીન્ન
કર્યા છે. મગફળીના પાથરા ખેતરોમાં જ પલળી જતા નવેસરથી ફૂટ થવા લાગી છે કે દાણા
કાળા પડી ગયા છે. કપાસના કિસ્સામાં વીણી કરવામાં આવે તેના પહેલા વરસાદથી કાલા ફાટી
જવાની સાથે રૃ કાળુ પડી ગયું છે. ડાંગરમાં કાપણી કરવા જેવું કંઇ રહ્યુ નથી. જ્યારે
દુધી
, તુરિયા, ગલકાના વેલા તથા
ચોળીના ઉભા પાક ઢળી પડતાં તેમાંથી રૃપિયો પણ ઉભો થાય તેમ નથી.

 ગાંધીનગર જિલ્લાને પડતો મુકીને ગ્રામ સેવકોને અન્યત્ર
દોડાવાયાનો આક્ષેપ કરાયો

રાજ્ય વ્યાપી વરસાદે ખેતીમાં પહોંચાડેલા વ્યાપક નુકશાનને
લઇને પાક નુકશાનીનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરીને રિપોર્ટ આપવા સંબંધિત
અધિકારીઓને સુચનાથી તંત્ર દોડતુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં
વરસાદે વધુ વિનાશ વેર્યો છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં પણ ખેડૂતોના ભાગે કંઇ બાકી
રહ્યું નહીં હોવાની હાલત જ ઉભી થયાનું ખેડૂતો જણાવે છે. આવી સ્થિતિ વચ્ચે
નુકશાનીનો સર્વે કરવામાં મહત્વની ભુમિકા ભજવતા ગાંધીનગર જિલ્લાના ગ્રામ સેવકોને
અન્ય જિલ્લાઓમાં મોકલાયાનો આક્ષેપ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m…

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m...

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric...

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

5 months ago
વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…

વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…

1 year ago
બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed …

બેંકમાં નોકરી કરતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Wife commits suicide after being harassed …

11 months ago
પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

પિતા ધનિક હોય તો પણ માતાથી બાળકની કસ્ટડી નહીં લઈ શકે, હાઈકોર્ટે તમામ દલીલો ફગાવી | high court rules …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News