gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ વર્ષ અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

રૃા.૧૨ હજારનો દંડ ભરવા પણ હુકમ ઃ સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો

ગાંધીનગર :  ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને
લાલચ આપીને અપહરણ કરી દ્વારકા ખાતે લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર આરોપી
સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી
છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા પોલીસ સ્ટેશન
વિસ્તારમાં રહેતી સગીરા સાથે શિવમ પાર્ક સોસાયટી નારોલ અમદાવાદ ખાતે રહેતા આરોપી
હિમાંશુ વિરેન્દ્ર શર્મા દ્વારા મિત્રતા કેળવીને તેણીને પ્રેમ જાળમાં ફસાવવામાં
આવી હતી અને તેણીના ઘરે પહોંચીને તેની સાથે શરીર સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા. આ
દરમિયાન ગત ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ આરોપી શિવમ સગીરાને લલચલ ફોસલાવીને તેમનું
અપરણ કરી ગયો હતો અને દ્વારકા ખાતે ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ
બળાત્કાર ગુજાર્યો હતો જેના પગલે આ સગીરા ગર્ભવતી પણ બની હતી જેથી આ સંદર્ભે
સગીરાની માતા દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને
આરોપી હિમાંશુની ધરપકડ કરીને ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ પણ કરી દેવામાં આવ્યું
હતું. જે કેસ ગાંધીનગરના બીજા અધિક સેશન્સ જજ જતીન.એન ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો
જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે
, આરોપીએ ગંભીર
પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે
તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી
જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી હિમાંશુ વિરેન્દ્ર શર્માને ૨૦ વર્ષની
સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૨ હજારનો દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો
હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને ચાર લાખ રૃપિયા
વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…
GUJARAT

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

August 19, 2026
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
Next Post
પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric...

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં…

સરદાર વલ્લભભાઇએ વડોદરાના રાજમહેલમાં કહ્યું હતું રાજવી પરિવારોની દેશભક્તિના કારણે કટોકટીમાં દેશને અખં...

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…

8 months ago
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

10 months ago
વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

8 months ago
ધોળકામાં ખુલ્લા હોજમાં ગાય ખાબકી,જેસીબીની મદદથી હેમખેમ બહાર કઢાઇ | Cow falls into open pond in Dholk…

ધોળકામાં ખુલ્લા હોજમાં ગાય ખાબકી,જેસીબીની મદદથી હેમખેમ બહાર કઢાઇ | Cow falls into open pond in Dholk…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News