gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેરાળી ગામને વઢવાણ સાથે જોડતો રસ્તો વરસાદમાં ધોવાતા ઉબડખાબડ બન્યો | The road connecting Kherali vill…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
ખેરાળી ગામને વઢવાણ સાથે જોડતો રસ્તો વરસાદમાં ધોવાતા ઉબડખાબડ બન્યો | The road connecting Kherali vill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રસ્તા પર પાણી ભરાયેલા રહેતા અકસ્માતની ભીતિ 

– તત્કાલિન ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય અને મનપા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યા અધ્ધરતાલ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીના કારણે ધોવાઈ જતા વાહનચાલકો સહિત રહિશોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વઢવાણના ખેરાળી ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર તેમજ ઉબડ-ખાબડ બની જતા ગ્રામજનો સહિત આ વિસ્તારમાં આવેલ ટાઉનશીપના રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

વઢવાણના ખેરાળી રોડ પર આવેલી શિવદર્શન ટાઉનશીપ-૧ તેમજ પ્રમુખ દર્શન ટાઉનશીપમાં અંદાજે ૫૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ બંને ટાઉનશીપ સહિત આગળ તરફ આવેલા ખેરાળી ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર તેમજ ઉબડ-ખાબડ હોવાથી ટાઉનશીપમાં રહેતા રહિશો, બાળકો, વૃધ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તેમજ બિસ્માર રસ્તા પર પણ વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ભરાઈ રહેતા અકસ્માત તેમજ લપસીને પડી જવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ મામલે ટાઉનશીપના રહિશોએ અગાઉ તત્કાલીન ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતનાઓને લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી તેમજ મહાનગરપાલિકા બન્યા બાદ પણ નાયબ મુખ્ય દંડક અને હાલના વઢવાણના ધારાસભ્ય તેમજ મનપા કમીશ્નરને પણ રજુઆત કરવા છતાં સત્તાધીશોના બહેરા કાને માત્ર રજુઆત સાંભળવામાં આવે છે પરંતુ તેનો કોઈ ઉકેલ લાવવામાં રસ ન હોય તેવો સ્થાનીકોએ આક્ષેપ કર્યો છે. આગામી દિવસોમાં ટાઉનશીપને જોડતા મુખ્ય રસ્તાનું યોગ્ય રીપેરીંગકામ કરવામાં નહિં આવે તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહિં આવે તો સ્થાનીક રહિશો અને મહિલાઓ દ્વારા મનપા કચેરી ખાતે ધરણા સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
દેશભરમાં રૂ.૪ કરોડથી વધુ કિંમતના વૈભવી ઘરોની માંગમાં 85%નો વધારો

લીંબડીના શિયાણી નજીક ભોગવો નદી પરના પુલ પર ગેરરીતિના ગાબડાં પડયા | Irregularities have occurred on t…

લીંબડીના શિયાણી નજીક ભોગવો નદી પરના પુલ પર ગેરરીતિના ગાબડાં પડયા | Irregularities have occurred on t...

ટ્રેડિંગ વોલ્યુમ ઘટતા BSE, NSEના શેર તુટયા, ટર્નઓવર 20% સુધી ઘટયું | BSE NSE shares fall as trading …

ટ્રેડિંગ વોલ્યુમ ઘટતા BSE, NSEના શેર તુટયા, ટર્નઓવર 20% સુધી ઘટયું | BSE NSE shares fall as trading ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

5 months ago
બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i…

10 months ago
બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News