gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેરની ઐતિહાસિક ધરોહરનું રક્ષણ અને જાગૃતિ ફેલાવવાના હેતુથી હેરિટેજ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માર્ચસાંજે ૭ :૩૦ વાગ્યે માંડવી દરવાજાથી શરૂ થઈ ન્યાયમંદિર માર્ગે આગળ વધી ભગતસિંહ ચોક સુધી પહોંચીને પૂર્ણ થઈ હતી. કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષથી શહેરમાં શાસન કરતું ભાજપા વડોદરાની ઐતિહાસિક વિરાસતને સાચવવામાં નિષ્ફળ ગયું છે. હેરિટેજ માર્ચનો મુખ્ય હેતુ શાસનને જાગૃત કરવાનો તથા શહેરની ધરોહરને બચાવવા નાગિરકોમાં સંદેશો પહોંચાડવાનો હતો. કોંગ્રેસે જણાવ્યું કે, મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સોંપાયેલ વડોદરાના સમૃદ્ધ વારસાને જાળવવાની જવાબદારી નિભાવવામાં સરકાર અસમર્થ રહી છે. માર્ચ દરમિયાન માંડવી, ન્યાયમંદિર, લહેરીપુરા ગેટ સહિતના પ્રાર્ચીન ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અંગે સંકલ્પ લઈ આગામી સમયમાં ધરોહર બચાવા માટે સક્રિય અભિયાન ચલાવાશે તેવું આગેવાનો દ્વારા જણાવાયું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાએ એમ પણ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો, સયાજીરાવ ગાયકવાડની વારસાગત ધરોહરનું રક્ષણ અને વડોદરાને સર્વોચ્ચ કક્ષાનું મહાનગર બનાવવાના સંકલ્પને કોંગ્રેસ ફરી એકવાર દૃઢ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો - પાર્કિંગ ઝોન જાહેર | No entry and n...

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ...

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama…

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત | Biker dies on the spot after d…

8 months ago
સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા | Ahmedabad …

5 months ago
બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

3 months ago
પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ | Shooter in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News