gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gambhira Bridge : ગંભીરા  બ્રિજની દુર્ઘટનામાં રાજ્ય સરકારે જવાબદાર ઠેરવી ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરી દીધા છે અને તેઓની સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે. જ્યારે આ ચાર ઉપરાંત એક સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર અધિકારી સામે એસીબીની તપાસ બેસી છે. પરંતુ સિનિયર અધિકારીઓ સામે કોઇ પગલાં નહી લેવાતા માર્ગ અને મકાન વિભાગમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ત્રણ વર્ષ ઉપરાંતથી વડોદરા શહેર-જિલ્લામાં ફરજ બજાવતા અને મોનિટરિંગ કરનારા ઇજનેરને બચાવી લેવાયા

પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તાબડતોબ પગલાં લઇને હાલના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, મદદનીશ ઇજનેર જે.વી. શાહ અને અગાઉના નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. મહત્ત્વની વાત એ છે કે નાયકાવાલાને પદ પર આવે એક વર્ષ જેટલો પણ સમય થયો ન હતો જ્યારે યુ.સી. પટેલને પોણા બે વર્ષ જેટલો સમય જ્યારે આર.ટી. પટેલ તો માત્ર સાત માસ જ પદ પર રહ્યા હતાં. ટૂંકા સમય માટે ફરજ બજાવવા છતાં તેઓની સામે પગલાં લેવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર નજર રાખતા એક સિનિયર અધિકારી જેઓ છેલ્લા પોણા ત્રણ વર્ષથી વડોદરામાં જ ફરજ બજાવે છે. તેઓ પ્રમોશન પહેલાં પણ વડોદરામાં જ હતા અને તેની પહેલા છોટાઉદેપુરમાં ફરજ બજાવી હતી. માત્ર વડોદરા અને આસપાસ જ વર્ષોથી નોકરી કરતા આ અધિકારી સામે કોઇ કાર્યવાહી નહી કરાતા માર્ગ અને મકાન વિભાગમાં કાનાફૂસી શરૂ થઇ ગઇ છે. 

માત્ર વડોદરાના જ નહી પરંતુ ગાંધીનગરમાં પણ બેસેલા અધિકારીઓ પણ એટલાં જ જવાબદાર ગણી શકાય.જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સમયાંતરે આ બ્રિજ માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો લેખિત તેમજ મૌખિકમાં પણ કરી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય ઘ્યાન નહી અપાતા આખરે મોટી દુર્ઘટનાએ આકાર લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…
GUJARAT

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

March 23, 2026
Next Post
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું - આજે હું શૂન્ય થઈ ગય...

અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo…

અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo...

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc…

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો | Gold’s Histo…

સોના બજારમાં એક જ દિવસમાં 5.5 ટ્રિલિયન ડૉલરની ઉથલપાથલ, 2008ની કટોકટીનો રેકોર્ડ તૂટ્યો | Gold’s Histo…

2 months ago
ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk …

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk …

5 months ago
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

4 weeks ago
ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…

ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News