gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shibu Soren  Died News : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા શિબુ સોરેનનું નિધન થઇ ગયું છે. તેઓ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે વેન્ટીલેટર પર હતા. હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી. આજે હું શૂન્ય થઇ ગયો.

શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષના હતા.  

હેમંત સોરેને એક્સ પર કરી પોસ્ટ 

ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેને આ મામલે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને હવે છોડી ગયા છે. આજે હું શૂન્ય થઇ ગયો. હોસ્પિટલ તરફથી જણાવાયા અનુસાર પૂર્વ સીએમને સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરાયા હતા. તેમને કિડનીની તકલીફને કારણે દોઢ મહિના અગાઉ સ્ટ્રોક આવ્યો હતો. તે લગભગ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડૉક્ટરોની એક ટીમ તેમના પર સતત નજર રાખી હતી પણ છેવટે તેમને બચાવી ના શકાયા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “શિબુ સોરેન એક પાયાના નેતા હતા જેમણે લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે જાહેર જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી હતી. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths
INDIA

May 15, 2026
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

Next Post
અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo…

અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી | ahmedabad monsoo...

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc…

દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની ચેન લૂંટાઇ | Chain Snatc...

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’

11 months ago
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

2 months ago
Today Gold Price: દુનિયામાં માગ ઓછી થતાં સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો, ચાંદીની કિંમત વધી | Gold…

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News