gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
ગઈ વખતે મને અહીંથી ૧૭ મત મળ્યા હતા, મત માંગવા ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી દીધા | Last …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ, મંગળવાર,21 એપ્રિલ,2026

પ્રચાર કરી મત માંગવા 
ગયેલા લાંભાના અપક્ષ ઉમેદવાર સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા.વોર્ડના
એક વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર પહોંચ્યા હતા.જયાં તેમણે હાજર લોકોને  આટલુ કામ કરતા હોવાછતાં ગઈ વખતે મને અહીંથી ૧૭
મત મળ્યા હતા એવુ નિવેદન કરતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.આ કારણથી
ઉમેદવાર ગાડીમાં બેસી સ્થળ છોડી રવાના થઈ ગયા હતા.દરમિયાન મંદિરના નામે તેમણે
આપેલા ત્રણ લાખ રુપિયા લઈ જાવ એમ સ્થાનિકોએ કહયા પછી પણ લઈ ના જતા સ્થાનિકોએ જ આ
અંગેનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઈરલ કરતા ઉમેદવાર સામે કાર્યવાહી થવાની વકી
હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાંભાના અપક્ષ ઉમેદવાર  મત માંગવા ગયા એ વિસ્તારમાં રોડ,ગટર અને પાણી
સહિતની પ્રાથમિક સુવિધા સમયસર નહીં મળવાના કારણે સ્થાનિકો પારવાર મુશ્કેલી અનુભવી
રહયા છે. આમ છતાં આ ઉમેદવાર એ વિસ્તારમાં ગયા એ સમયે સ્થાનિકો ઉપર ઉપકાર કરતા હોય
એવુ તેમનુ વર્તન જોઈ રહીશો રોષે ભરાયા હતા. દરમિયાન મતદારોનો મિજાજ પારખી ગયેલા
અપક્ષ ઉમેદવારે લોકોને કહયુ
,
હું તમને કહેતો નથી.લોકશાહીમાં તમારે કોને મત આપવો એ નકકી કરવાનો તમને હકક
છે.તમારે જેને મત આપવો હોય એને આપજો. આમ કહી લોકોને વચ્ચેથી રવાના થવાની કોશિશ
કરનારા ઉમેદવારને લોકોએ કહયુ
,
એ ભાઈ ઉભા રહો. તમે આપેલા ત્રણ લાખ રુપિયા તો લેતા જાવ.પણ ઉમેદવાર ઉભા રહયા
નહોતા.આ ઉમેદવાર અગાઉ બે ટર્મ કોર્પોરેટર હતા છતાં લોકોના કામ નહી થતા સ્થાનિક
રહીશો દ્વારા પરચો બતાવી તેમને સ્થળ છોડી ભાગી જવાની ફરજ પાડવામા આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …

જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold ...

થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor…

થોરાળા વિસ્તારની નામચીન શામજી મકા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો | Crime of Gujsitok against the notor...

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત…

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત…

1 month ago
માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near…

માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near…

11 months ago
એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele…

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele…

7 months ago
નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News