gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા | Woman murdered by stabbing with blunt object i…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા | Woman murdered by stabbing with blunt object i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

– વાડીમાં દંપતી ભાગીયા તરીકે મજૂરી કામ કરતા હતા

ગઢડા : ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે ખેતરમાં રહેતી મહિલાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે વાડીમાં દંપતી રહેતું હતું.પરતુ મૃતક મહિલાનો પતિ હાલ મળી નહીં આવતા પોલીસે પતિએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.

ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીમાં મૂળ વડોદરાના કણજર ગામના વતની ચંપાબેન સતીષભાઈ વસાવા ચંપાબેન તેમના પતિ સતીષ વસાવા ભાગિયા તરીકે મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં વાડી માલિક વાડીએ આંટો મારવા ગયા ત્યારે વાડીના રૂમમાં ચંપાબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ તુરતજ ગઢડા પોલીસને કરવામાં આવતાની સાથેજ ગઢડા પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને પીએસઆઈ જયદેવ હેરમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.અને મૃતક મહિલાની શોધખોળ શરૂ કરી હતી પરંતુ સતીશ મળી આવ્યો નહતો.અને મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.તદુપરાંત ગત મોડી રાત્રિના મહિલાની હત્યા કરવાના આવી હોવાનું પણ ખુલવા પામ્યું છે.આ બનાવ સંદર્ભે ગઢડા પોલીસે આગળની તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મહિલાની હત્યા પતિએ કરી હોવાની શંકા : પીઆઈ

ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ હતી.તેમજ પતિ સતીશ વસાવા સ્થળ પર મળી આવ્યો નહતો.અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ બતાવતા સતીશ વસાવાએ પત્નીની હત્યા કરી હોવાની શંકા ઉપજતા સતીષને ઝડપી લેવાની દિશામાં તપાસ શરૂ કરી હોવાનું ગઢડા પોલીસ મથકના પીઆઈ ડી.બી. પલાસે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin...

વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has…

વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has...

ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil…

ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling …

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling …

5 months ago
LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે? યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ | lpg…

LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે? યુદ્ધની સ્થિતિ વચ્ચે ચિંતાજનક અહેવાલ | lpg…

4 months ago
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

2 weeks ago
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News