gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો 1 - image

ખેડા જિલ્લામાં 3 દિવસ સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં વરસાદ

ડભાલી સહિતના ગામમાં કાપણી કરેલી ડાંગર પર પાણી ફરી વળતા ખેતરમાં તરતી થઈ : પશુ માટેનો ઘાસચારો ક્હોવાતા અછતની સ્થિતિ

ઠાસરા: ગળતેશ્વર તાલુકામાં સતત ૩ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાલુકાના ૨૦થી વધુ ગામમાં બે હજારથી વધુ વીઘામાં ડાંગરના સહિતના પાકનો સોથ વળી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે.  ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી, વાડદ, દેરોલિયા, તરર્ઘયાં, સોનૈયા, જરગાલ, ધોરાની મુવાડી, પાલૈયા, સણૈદરા, રંગીનપુરા, લાટ ખાખરિયા, વાઘરોલી, બલાડા, પડાલ, વસો, રસુલપુરા, મેનપુરા, કુણી, અંગાડી, ડાભસર, કોસમ, અંબાવ સહિતના ગામોમાં અંદાજે ૨૦૦૦થી વધુ વીઘા જમીનમાં ડાંગરની વાવણી કરાઈ હતી. 

તાલુકાના ડભાલી ગામના ખેડૂતોએ દિવાળી પછી મુહૂર્ત કઢાવીને ૯૦થી ૧૦૦ વીઘામાં ડાંગરની કાપણી કરીને ખેતરોમાં પાક મૂક્યો હતો. ત્યારે ડાંગરની કાપણીના બીજા દિવસના રાતના સમયથી ભારે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો. સતત ત્રણ દિવસ સુધી વરસાદ એકધારો પડવાથી ખેતરોમાં કાપેલી ડાંગરનો પાક વરસાદના પાણીમાં ઘાસ સાથે તરવા લાગ્યો હતો. ખેડા જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ ગળતેશ્વર તાલુકામાં પડયો છે. ત્યારે કુદરતના માર આગળ જગતનો તાત- ખેડૂત લાચાર બન્યો છે. ગળતેશ્વર તાલુકાના ઘણા ગામોમાં દિવાળી પહેલા ખેડૂતોએ મશીનથી ડાંગર લઈ લીધી હતી. પરંતુ, પશુઓના ઘાસચારા માટે પરાળ ખેતરોમાં પડયા રહ્યા હતા. ત્યારે વરસાદી પાણીના કારણે પશુ માટેનો ઘાસચારો કોહવાઈ જવાનો ભય રહેલો છે. ગળતેશ્વર તાલુકામાં ડાંગર સહિતના પાક અને પશુનો ઘાસચારા પલળી જતા નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, પાણી અને મજૂરીથી મોલાતનું જતન કર્યું હતું. ત્યારે માવઠાના કારણે મહામુલી મોલાતનો નાશ થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. ત્યારે ગુજરાત સરકાર સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવી આર્થિક સહાય કરે તેવી ખેડૂતોની માંગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…
GUJARAT

અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો | Ah…

February 19, 2026
તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed
GUJARAT

તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

February 19, 2026
ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…
GUJARAT

ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

February 19, 2026
Next Post
કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું | Ekkewe taropwe mi chofona ra p…

કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું | Ekkewe taropwe mi chofona ra p...

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa...

દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi…

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi…

10 months ago
ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

5 months ago
જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

3 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News