gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રેકોર્ડ તેજી,રૂા. 92700ની નવી ટોચ : ચાંદી જો કે ઉંચેથી રૂા. 1000 તૂટી | Gold hits record hig…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in Business
0 0
0
સોનામાં રેકોર્ડ તેજી,રૂા. 92700ની નવી ટોચ : ચાંદી જો કે ઉંચેથી રૂા. 1000 તૂટી | Gold hits record hig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઇ  ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે સોનાના ભાવ વિશ્વ બજાર પાછળ વધુ ઉંચકાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સની પીછેહઠ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી જળવાઇ રહી હતી. રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલો કર્યો હોવાનું યુક્રેને જણાવતાં તેની અસર પણ સોનાના ભાવ પર તેજીથી દેખાઇ હતી.

ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા. ૭૦૦ ઉછળી ૯૯૫ના રૂા. ૯૨૪૦૦ તથા ૯૯૯ના રૂા. ૯૨૭૦૦ના નવા ઉંચા મથાળે પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૭૮થી ૩૦૭૯ વાળા વધી ૩૦૮૫થી ૩૦૮૬ ડોલર  સપ્તાહના અંતે રહ્યા હતા. જો કે વિશ્વિક ચાંદીના ભાવ ઘટાડા પર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૪.૧૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૧૦૦૦ ઘટી રૂા. એક લાખ રહ્યા હતા.

દરમિયાન, મુંબઇ બજારમાં ૨૦૨૪-૨૫ના નાણાં વર્ષ દરમિયાન ચાંદીના ભાવ કિલોના વાર્ષિક ધોરણે રૂા. ૨૫૭૦૦  જેટલા વધ્યા હતા જ્યારે મુંબઇ સોનાના ભાવ નાણાં વર્ષમાં ૧૦ ગ્રામના રૂા. ૨૨૨૦૦ જેટલા વધ્યા હતા. જો કે મુંબઇ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૧૦૦૮૯૨ વાળા ઘટી રૂા. ૯૯૮૫૦ બોલાઇ રહ્યા હતા.

મુંબઇ સોનાના ભાવ આજે જીએસટી વગર ૯૯૫ના રૂા. ૮૮૮૦૭ વાળા રૂા. ૮૯૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૮૯૧૬૪ વાળા રૂા. ૮૯૫૫૦ રહ્યા હતા. મુંબઇ સોના-વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ૧૦૪.૪૧ વાળો ઉંચામાં ૧૦૪.૫૦ થયા પછી નીચામાં ૧૦૩.૯૦ થઇ છેલ્લે ૧૦૪.૦૧ આસપાસ રહ્યાના સમાચાર મળ્યા હતા.

જો કે મુંબઇ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૫.૪૭ વાળા વધી રૂા. ૮૫.૫૭થી ૮૫.૫૮ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ટોચ પરથી નીચો ઉતર્યો હતો. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૮૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૯૭૫ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ નરમ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૧૦ વાળા નીચામાં ૭૩.૨૨ થઇ છેલ્લે ભાવ ૭૩.૬૩ ડોલર રહ્યા હતાં. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૮.૮૭ થઇ છેલ્લે ભાવ ૬૯.૩૬ ડોલર રહ્યા હતા. જો કે અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ૩૩ લાખ  બેરલ્સ ઘટયો હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઇ કરન્સી બજારમાં નાણા વર્ષમાં ડોલરના ભાવ રૂા. ૮૩.૪૦થી વધી રૂા. ૮૫.૫૦ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c…

યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c...

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports ...

ખંભાત પાલિકાની સભામાં હાજરી રજીસ્ટરમાં સહી કરવા, મારામારીની ઘટનામાં 6 પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ | …

ખંભાત પાલિકાની સભામાં હાજરી રજીસ્ટરમાં સહી કરવા, મારામારીની ઘટનામાં 6 પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા,ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરતા સોનામાં  આંચકા પચાવી ફરી ઝડપી તેજી

અમેરિકા,ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરતા સોનામાં આંચકા પચાવી ફરી ઝડપી તેજી

1 year ago
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

7 months ago
લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ | Police search…

12 months ago
અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News