gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર: કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા, જૂની અદાવતમાં ધારદાર હથિયારથી હુમલો કરનારા 5 સા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kalol Gandhinagar News : ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં 5 શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક અને તેના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ આરોપી રિક્ષામાં આવીને ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપી વિરૂદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કલોલમાં પુત્રની સામે જ પિતાની ઘાતકી હત્યા

મળતી માહિતી મુજબ, કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં શનિવારે (13 ડિસેમ્બર) પુત્રની સામે જ પિતાની તેના જન્મદિવસે ધાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ ગત 10 ડિસેમ્બરના રોજ મૃતક ખેંગાર સવાભાઈ પરમારના મિત્ર અશોકજી ઠાકોરના દીકરાના લગ્ન હોવાથી ઘરની આગળનો રસ્તો થોડીવાર માટે બંધ કરાયો હતો. જોકે, આ દરમિયાન આરોપી નવીન ઉર્ફે ભાણો અમૃતભાઈ સોલંકી ત્યાંથી બાઈક લઈને નીકળતા ખેંગાર અને નવીન વચ્ચે ઝઘડો થયો હતો. 

આ પછી ગત 13 ડિસેમ્બરના રોજ મૃતક તેના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકી એમ કુલ પાંચ આરોપી રિક્ષામાં ઘટનાસ્થળે આવ્યા હતા. જેમાં સૌપ્રથમ મૃતક ખેંગારને રિક્ષાની ટક્કર મારીને નીચે પાડી દેવામાં આવ્યો હતો અને પછી આરોપી દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવે છે. આ દરમિયાન ખેંગારનો દીકરો ચિરાગ વચ્ચે પડતાં તેને પણ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે. જોકે, ચિરાગ જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો હતો.

હુમલાને અંજામ આપીને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે. તેવામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખેંગારને સારવાર માટે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

આ પણ વાંચો: જામનગર શહેરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર એક તસ્કર પકડાયો, જેના સાગરીતની શોધખોળ

સમગ્ર મામલે આરોપી નવીનના પિતા અમરતએ મૃતક ખેંગારના દીકરા ચિરાગને ઘટના અંગે પૂછતાં ચિરાગે અમરતને તલવારના ઘા ઝીંકીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ મામલે મૃતકના દીકરા ચિરાગ વિરૂદ્ધમાં પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. મૃતક ખેંગાર વિરૂદ્ધમાં 10 જેટલાં ગુના નોંધાયેલા હોવાનું જણાય છે, ત્યારે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala…

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન, 108 નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન | 108 Kala...

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274…

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274...

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન... ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

12 months ago
દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag…

દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag…

12 months ago
‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

‘ગુજરાતમાં કોંગ્રેસની જરૂર કેમ….’ અધિવેશનમાં ખાસ પ્રસ્તાવ પસાર, 100 વર્ષના ઈતિહાસમાં પહેલી ઘટના | …

12 months ago
ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા…

ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News