gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજયના…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજયના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય જનતા પાર્ટી ગુજરત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં તેમજ માનનીય સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં રાજયના નામાંકિત અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદ, ઉદ્યોગકારો, ચાર્ટડ એકાઉન્ટટન્ટ, તબીબો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણજી દ્વારા રજૂ થયેલ બજેટને સામુહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ થયેલા બજેટને આવકારતા ભારતના સર્વાંગી વિકાસનો રોડ-મેપ ગણાવ્યું હતું તેમજ ભારતના આર્થિક સામાજીક વિકાસની સાથે સાથે ગરિબ, યુવા,અન્નદાતા અને નારિશક્તિને સશક્ત કરતા આ બજેટને આવકાર્યુ હતું.

બજેટની રજૂઆત બાદ તમામ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદોએ બજેટને સમાજના દરેક વર્ગ યુવા,મહિલા,ખેડૂત અને ગરિબો માટે કલ્યાણકારી તેમજ વિશ્વની હાલની પરિસ્થિતિમાં ભારતને આર્થિક વિકાસતરફ દોરી જનારુ ગણાવ્યું તથા આ બજેટ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે એક અગત્યનો માઇલ સ્ટોન પુરવાર થશે તેવો મક્કમ નિર્ધાર વ્યકત કરી બજેટને આવકાર્યુ હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા સહિત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજયના મંત્રીઓ ઋષિકેશભાઇ પટેલ, પ્રવિણભાઇ માળી, દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવકતા ડો.અનિલભાઇ પટેલ કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ જૈનિકભાઇ વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
GUJARAT

April 2, 2026
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

Next Post
ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i...

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …

2 months ago
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

1 month ago
ઈરાન સાથે ક્રૂડ બિઝનેસ કરવો પડ્યો મોંઘો, અમેરિકાએ ભારતની એક સહિત છ કંપની પર મૂક્યા પ્રતિબંધ | why in…

9 months ago
થાઇલેન્ડથી બાયએરવડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશઃ સુરતનો કેવીન પકડાયો | Net…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News